Month: January 2021

શરમ: દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં ગંદકી ન ફેલાય તે માટે વૃદ્ધ ભિક્ષુકોને ટેમ્પોમાં ભરી બીજે ફેંકી દીધા!!!

દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં નગર નિગમના કર્મચારીઓએ સાફસફાઈને બદલે ભીખ માંગતા લાચાર-અપંગ વૃદ્ધોને ટેમ્પોમાં બળજબરીથી ભરી એક જગ્યાએથી ઉપાડીને અન્ય જગ્યા શિપ્રા વિસ્તારમાં ઉતારી દીધા હતા. એક જાગૃત નાગરિકે વીડીયો બનાવી પોલ ખોલતા લોકો ભારે ફીટકાર વરસાવી રહ્યાં છે. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી, કમલનાથ સહિતનાએ […]

ફરી શરૂ થશે પોલીયો રસી અભિયાન, આ તારીખ દરમિયાન અહીં 2.24 લાખ બાળકોને પીવડાવાશે ટીપા

સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આવતીકાલ તા.31 જાન્યુ. થી 2 ફેબ્રુ. દરમિયાન સમગ્ર જિલ્લામાં એન.આઈ.ડી.માં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટરના ડો.ધવલ પટેલનાં અધ્યક્ષસ્થાને ટાસ્ક ફોર્સ મીટીંગ યોજાઈ હતી.જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીએ જણાવ્યું હતું […]

નવી પોલીસી વોટ્સએપને પડી રહી છે ભારી: 28 ટકા યુઝર્સ છોડી ગયા

વિશ્વની સૌથી મોટી મેસેન્જર સર્વિસ વોટ્સએપની નવી પોલિસીને કારણે યૂઝર્સમાં મૂંઝવણ સાથે નારાજગી છે અને ઘણાં યુઝર્સ અને પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ રહ્યાં છે. સાયબર મીડિયા રિસર્ચના એક સર્વે અનુસાર, 28 ટકા યુઝર્સ હવે વોટ્સએપનો ઉપયોગ બંધ કરવાનું વિચાર્યું છે. જોકે, 79 ટકા યૂઝર્સ તેનો […]

હવે ગમે તે વ્યક્તિ કોર્ટની આલોચના કરે છે અદાલતોની વધતી ટીકાથી સુપ્રીમ ખફા

સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે અદાલતોની ટીકા વધતી રહી છે હવે તો ગમે તે વ્યકિત કોર્ટની ટીકા કરી રહી છે. આ સાથે જ અદાલતે કાર્ટુનિસ્ટ રચીત તનેજાને ઍક અરજી પર જવાબ આપવા માટે ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે. જેમાં ન્યાયપાલિકા સામે તેના અપમાનજનક ટવીટ પર […]

સૈફ અલી ખાનની ઓન-સ્ક્રીન દીકરીએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું, જુઓ ફોટોઝ

સૈફ અલી ખાનની ઓન-સ્ક્રીન દીકરીએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું, જુઓ ફોટોઝ

સૈફ અલી ખાન સાથેની ફિલ્મ જવાની જાનેમનથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અલાયા ફર્નિચરવાલા સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. જવાની જાનેમાનમાં, અલઆએ સૈફની પુત્રીનો રોલ ભજવ્યો હતો, જેને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. હવે અલાયાનો ગ્લેમરસ ફોટોશૂટ થઈ ગયું છે. View this post on Instagram […]

યૂપીના મુરાદાબાદમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૧૦ લોકોનાં મોત

મુરાદાબાદના કુંદરકીમાં હુસેનપુર પુલ પર બસ અને ટ્રક વચ્ચે જારદાર ટક્કર થઇ, મૃતકોના પરિજનોને ૨-૨ લાખ રૂપિયા સહાયની જાહેરાત

ખેડૂતોનો આજે સદભાવના દિવસ એક દિવસનો ઉપવાસ રાખ્યાં

ખેડૂતોએ આજે ઉપવાસ શરૂ કર્યા છે. આજે એક દિવસનો ઉપવાસ રાખીને ખેડૂતો સદભાવના દિવસ મનાવી રહ્યા છે. એના દ્વારા તેઓ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેકટર રેલીમાં થયેલી હિંસાનું પ્રાયશ્ચિત કરવા માગે છે. દિલ્હી પોલીસે પ્રતાસત્તાદ દિવસ પર હિંસા ફેલાવવાના આરોપ બદલ અત્યાર સુધીમાં 44 લોકોની ધરપકડ […]

કરફ્યુમાં વધુ એક કલાકની રાહત, લગ્નમાં હવે 200 જણાને પરવાનગી

રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને લઈને પણ મોટો નિર્ણય લેવાયો છે. જેના આધારે હવે ગુજરાતના 4 મહાનગરોમાં 15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો છે. હવે રાતના 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફયૂ યથાવત રહેશે. સાથે જ લગ્ન પ્રસંગ માટે 100 વ્યક્તિઓની પરવાનગીમાં […]

Latest News