• Tue. Mar 26th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Day: January 5, 2021

  • Home
  • દેશમાં ફરી બર્ડ ફ્લૂની દસ્તક: આટલા રાજ્યો એલર્ટ પર, અહીં રાજકીય આપત્તિની ઘોષણા

દેશમાં ફરી બર્ડ ફ્લૂની દસ્તક: આટલા રાજ્યો એલર્ટ પર, અહીં રાજકીય આપત્તિની ઘોષણા

કોરોના સામે હજી લડત જારી છે અને હવે કોરોના વેક્સિનના સમાચાર થોડી રાહત આપી રહ્યાં હતા ત્યા હવે દેશમાં અનેક રાજ્યોમાં બર્ડ ફ્લુ ફેલાયાની ખબરે ચિંતા વધારી છે. કેરળ, રાજસ્થાન,…

રાજ્યના 70 હજાર શિક્ષકોની નોકરી સરકારે સિક્યોર કરી દીધી, કેવી રીતે ?

રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જેમા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો- કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી નવી નિમણૂક પામનાર કોઇપણ…

તમારા ડ્રાઈવિંગ લાઈસન્સની મુદ્ત પૂરી થઈ ગઈ છે? નો ટેન્શન, મળી આ રાહત

કોરોના વાયરસના સંક્રમણના કારણે RC બુક અને ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજોની વેલીડિટી 31 માર્ચ સુધી લંબાવાઈ છે. અગાઉ કાચા લાયસન્સની સમય  મર્યાદા વધારવામાં આવી હતી. રાજ્યના વાહનવ્યવહાર કમિશનરની કચેરીએ નવો…

સુરત, રામનગરની આ દુકાનમાંથી તેલ-ઘી ખરીદતા હોવ તો ચેતી જજો, નકલી પધરાવે છે

સુરતના રામનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલી ડિવા ટ્રેડર્સ નામની દુકાનમાંથી બ્રાન્ડેડ કંપનીના તેલ અને ઘીનું ડુપ્લિકેશન કરવાનું કારખાનું ઝડપાયું હતું. આ દુકાનદાર સુમુલ, ગુલાબ, ફોર્ચ્યુન, તિરૂપતિ સહિતની કંપનીના…

વેક્સિનેશન સુપેરે પાર પાડે તે માટે સુરત મનપાએ કરી કવાયત

કોરોના સામે જીવન રક્ષક કહેવાતી વેક્સિન આપવા માટેની તૈયારીઓ સુરત મહાનગર પાલિકાએ શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે આજે મંગળવારે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલના ડો. આશિષ નાયક અને આરોગ્ય…

ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો કેમ થયો? આ છે કારણ

ભારતમાં કોરોનાથી સંક્રમિત કેસોની સંખ્યા ઘટી તે વાસ્તવિકતા છે. કદાચ આના માટેનું શ્રેય લોકલ હર્ડ ઇમ્યુનિટી એટલે કે સામુહિક રોગ પ્રતિરોધક ક્ષમતા અને યુવા વસ્તીને આપી શકાય. વૈજ્ઞાનિકોએ ભારતમાં કોરોના…

Translate »