Day: January 20, 2021

સૌથી મોટો કેસ: આ સરકારી બાબુ પાસેથી 30 કરોડની અપ્રમાણસર મિલકત મળી

ગાંધીનગર, કલોકના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી એ.સી.બીને 4 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન, 3 કરોડ રૂપિયાની કાર, 3 ફ્લેટ, 2 બંગલા, 11 દુકાન, એક ઓફિસ, 2 પ્લોટ મળીને કુલ 30 કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ એન્ટિ કરપ્શન બ્યુરોએ દાખલ કર્યો છે. ગુજરાતનો સૌથી મોટો કેસ કરવામાં […]

સરકાર નરમ: કૃષિ બિલ 2 વર્ષમાં સ્થગિત કરવા તૈયારી, ખેડૂતો પાછો ખેંચવા પર અડગ

સરકાર અને ખેડૂતોની વચ્ચે 11માં રાઉન્ડની બેઠકમાં પણ કોઈ જ પરિણામ સામે આવ્યું નથી. કેન્દ્રએ ખેડૂતોની સામે બે પ્રપોઝલ મુક્યા છે. કેન્દ્રએ ખેડૂતોને કહ્યું કે બે વર્ષ સુધી કૃષિ કાયદાને સ્થગિત કરવામાં આવશે અને MSP પર વાતચીત માટે નવી કમિટીનું ગઠન કરવામાં આવશે. જો કે […]

ચોર્યાસી તાલુકાના નવા સમાવિષ્ટ 295 રેશનકાર્ડધારકોને આરોગ્ય મંત્રીએ આપ્યા હુકમો રાજ્યભરમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ10 લાખ કુટુંબોના 50 લાખ લાભાર્થીઓને સમાવેશ અન્વયે 101 તાલુકાઓમાં વર્ચ્યુઅલ સામૂહિક અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ચોર્યાસી તાલુકાના કવાસ ગ્રામ પંચાયત હોલમાં આયોજિત કાર્યક્રમમાં નવા સમાવિષ્ટ […]

ખરાબ ટીવી આપનાર ફ્લિપકાર્ટને ગ્રાહક સુરક્ષાએ નોટિસ ઠોકી તો રિફંડ આપવું પડ્યું

ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપીડી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.સૂરત અને તાપી જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના નિરિક્ષકોએ ડિસેમ્બર-2020ના મહિના દરમિયાન તોલમાપ કાયદાનો […]

દેશમાં ધીમા વેકિસનેશનથી સરકાર ચિંતામાંઃ ૫૪ ટકા જ ટાર્ગેટ હાંસલ

file photo

નવી દિલ્હીઃ દેશમાં લાંબી ઇન્તજારી બાદ કોરોના વેકસીનના આગમનથી જે ઉત્સાહ સર્જાયો હતો તે ૨૪થી૭૨ કલાકમાંજ ખત્મ થતો નજરે પડી રહ્ના છે અને સરકારે દેશભરમાં અત્યાર સુધીમાં ત્રણ ૬,૩૧,૪૧૭ લોકોને કુલ ૧૧૬૬૦ સેસન (­પ્રતિ કલાકના ઍક સેશન)માં વેકસીન અપાઇ છે અને તે સરકારના ટાર્ગેટ કરતા […]

કોરોનાના પ્રતિબંધોનો વિરોધ કરવા લોકો સફેદ સૂટ અને માસ્ક પહેરીને ઊમટી પડ્યા!!!

વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. કેટલાક દેશોએ કોરોનાને પગલે લોકડાઉન જેવા પગલાં પણ ભરયાર્ છે. ઓસ્ટ્રિયામાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે, પણ લોકો નિશ્ચિંત છે અને એટલું જ નહીં, પણ કોરોના અંગેના પ્રતિબંધોનો વિરોધ પણ કરી રહ્યા છે. વિયેનામાં કોરોના સંક્રમણ અંગેના […]

પ.બંગાળઃ જલપાઈગુડીમાં ધુમ્મસને લીધે ટ્રક સાથે ત્રણ વાહનો અથડાતાં 14નાં મોત

પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં ડમ્પર અને વે વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 13 લોકોનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મૃત્યુ થયાં છે. અકસ્માતમાં 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત મંગળવારે રાત્રે ધૂપગુડી નજીક સર્જાયો હતો. તમામ ઇજાગ્રસ્તોને જલપાઈગુડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલાઓમાં મોટા ભાગના […]

ધોળકામાં જમીનમાં નામ દાખલ કરાવવા 25 લાખની લાંચ લેતા મામલતદાર રંગેહાથ ઝડપાયા

અમદાવાદ. ધોળકા તાલુકા સેવા સદનના મામલતદાર હાર્દિક મોતીભાઈ ડામોરને એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે રૂ. 25 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. ધોળકા મામલતદાર કચેરીમાં જ એસીબીએ ટ્રેપ ગોઠવી હતી જે સફળ રહી હતી. બિનખેડૂતને ફરી ખેડૂત તરીકે કાયમ કરવાના કામમાં વચેટિયા મારફતે લાંચની રકમ […]

Latest News