Day: January 21, 2021

રાજ્યમાં કોરોના કેસનો આંક 500ની નીચે, એકનું મોત: સુરત શહેરમાં 79 કેસ

રાજ્યમાં હાલ કોરોનાનાં કેસો 500ની નીચે આવી ગયા છે. તેમ છતા સરકારે કોરોના વેક્સીન વચ્ચે પણ કરફ્યુમાં કોઈ છુટછાટ આપી નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં નવા 471 કેસો નોંધાયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તો 727 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. સુરતમાં […]

યાદે: સુભાષ ચંદ્ર બોઝનું બારડોલીના હરિપુરામાં સણગારેલા 51 બળદોના સરઘષ સાથે સ્વાગત કરાયું હતું

સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી વિજય રુપાણીની ઉપસ્થિતિમાં અહીં યોજાશે પરાક્રમ દિન 23મી જાન્યુઆરી એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રગણ્ય નેતા સુભાષચંદ્ર બોઝનો જન્મદિન.. આઝાદીના જંગમાં ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા’નું સૂત્ર આપનાર દેશના મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્યસેનાની અને ‘આઝાદ હિંદ ફોજ’ના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર […]

કોરોના વેક્સિન લીધા બાદ 600ને સાઈડ ઈફેક્ટ, શું કહ્યું સ્વાસ્થય મંત્રીએ?

ભારતમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા આગળ વધી રહી છે. જોકે, અત્યારસુધી વેક્સિન લીધા બાદ સાઈડ ઈફેક્ટના 600 જેટલા મામલા સામે આવ્યા છે. દિલ્હીમાં આજે પણ ચાર કેસ નોંધાયા છે. ત્યારે સાઇડ ઇફેક્ટ પર વાત કરતા સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, હકીકત એ છે કે વેક્સિન […]

ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ જાહેર, કોનો થયો સમાવેશ ને કોણ કપાયું ?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ગુજરાત ભાજપની કોર ટીમ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિ એટલે કે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના નવા પાર્લામેન્ટરી બોર્ડમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત આરસી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો […]

દીકરીના જન્મ બાદ અનુષ્કા શર્મા વિરાટ કોહલી પહેલી જ વાર જાહેરમાં જોવા મળ્યા

દીકરીના જન્મના 11 દિવસ બાદ અનુષ્કા શર્મા-વિરાટ કોહલી પહેલી જ વાર જાહેરમાં જોવા મળ્યા

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી દીકરીના જન્મ બાદ પહેલી જ વાર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોવા મળ્યા હતા. અનુષ્કા તથા વિરાટ ક્લિનિકમાં જતાં હતાં. વિરાટ કોહલી બ્લેક આઉટફિટ તથા અનુષ્કા શર્મા ડેનિમમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે વિરાટ તથા અનુષ્કા દીકરી જન્મના 11 દિવસ બાદ […]

કોરોનાની વેક્સિન કોવિશીલ્ડ બનાવતી પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં ભીષણ આગ લાગી

Looks like a major fire at the Serum Institute of India, the manufacturer of the Covishield vaccine

પુણેના મંજરીમાં આવેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નવા પ્લાન્ટમાં આગ લાગી છે. 300 કરોડના ખર્ચે બનેલા આ પ્લાન્ટમાં કોરોના વેક્સિન કોવિશીલ્ડનું મોટે પાયે ઉત્પાદન કરવામાં આવે છે. ગયા વર્ષે જ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું, જોકે હજી આ પ્લાન્ટમાં વેક્સિનનું ઉત્પાદન […]

રાહતના સમાચાર : પાસપોર્ટમાં સુધારા-વધારા કરાવવા માટે હવે અપોઇન્ટમેન્ટ નહીં લેવી પડે

file photo

મુંબઇ. પાસપોર્ટ અંગેના કામ માટે અરજદારોને કોઇ મુશ્કેલીઅો હોય તો હવેથી તેઅો રિજનલ પાસપોર્ટ અોફિસે સોમવારથી શુક્રવાર દરમિયાન અોફિસ સમયે કોઇપણ ­કારના અપોઇન્ટમેન્ટ લીધા વિના જઇ શકશે. પાસપોર્ટના અરજદારોને વર્ષોથી માત્ર બુધવારે જ પાસપોર્ટ અોફિસની મુલાકાત કરવા મળતી હતી. ત્યારે નવા રિજનલ પાસપોર્ટ અોફિસર રેન […]

Latest News