Day: January 29, 2021

સ્વદેશી તરફનો માર્ગ ખોલી મહિલાઓને આત્મનિર્ભર કરવા ચેમ્બરનો વધુ એક પ્રયાસ

મહિલાઓ આત્મનિર્ભર બને અને લોકો સ્વદેશી વસ્તુઓ અપનાવે તે હેતુથી ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન– પ’નો આજથી શુભારંભ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ અને સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે તા.28, 29 અને 30 જાન્યુઆરી, ર૦ર૧ના રોજ સવારે ૧૧:૦૦થી […]

માંગરોળના ઔદ્યોગિક એકમોનો વીજ પ્રશ્ન ઉકેલાશે: ડિવીઝન ઓફિસ, સબ સ્ટેશનો અને નવા ફિડરો મંજૂર

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ કિમ – પીપોદરા વિવર્સ એસોસીએશન અને માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશનના પ્રતિનિધી મંડળે આજ રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેકટર યોગેશ ચૌધરી (IAS)ની રૂબરૂ મુલાકાત લીધી હતી તથા માંગરોળ તાલુકાના ઔદ્યોગિક એકમોને […]

સુરતના કતારગામ વિસ્તારની ફેક્ટરી માં ભારે આગ ફાટી નીકળી

fire-surat

સુરત ના ભવાની સર્કલ પાસે ફૂલ માર્કેટ પાસે લબ્ધી મિલ માં ભયાનક આગ લાગી હતી.. હજુ આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી પણ ફાયર બ્રિગેડ ની ટિમ આગ ઓલવવા ના કામ માં લાગી છે, આગ એટલી ભયાનક હતી કે 5 કિમી દૂર થી પણ ધુમાડા […]

તમારે બાળકને ટ્યૂશન ક્લાસમાં મોકલવાનું પણ સંમતિપત્ર આપવું પડશે

ગુજરાત સરકાર દ્વારા ૧ ફેબ્રુઆરીથી શાળાઓમાં ધોરણ ૯ અને ૧૧ના વર્ગો શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે

સુરત સહિત ચાર મહાનગરોમાં ૩૧ જાન્યુઆરી બાદ રાત્રિ કર્ફ્યૂમાં છૂટછાટ મળી શકે

હાલ રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ છે. ત્યારે હાલ રાજ્ય અને આ ચારેય શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. તેથી હવે તબક્કાવાર રાત્રિ કર્ફ્યૂમાં […]

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલો નિર્ણય : ધોરણ-૧૨ની ઉત્તરવહીની ઓનલાઈન ચકાસણી થશે

file photo

શિક્ષણમંત્રીઍ જાહેરાત કરી છે કે રાજ્યમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી ખુલશે. આ ઉપરાંત ધોરણ ૯થી ધોરણ ૧૨ અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસને પણ મંજૂરી મળી છે. આ દરમિયાન ગુજરાત શિક્ષણ બોર્ડે પણ ધોરણ ૧૨ની વિજ્ઞાનપ્રવાહની ઉત્તરવહી ઓનલાઈન ચકાસવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત […]

લ્યો બોલો! ભરતપુરની મહિલાનો ૩૨ વાર કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કોરોનાથી સંક્રમિત શારદા દેવીના માતા-પિતાનું નિધન થઈ ગયું હતું, સાસરીયાઓઍ પણ ઘરેથી કાઢી મૂકી હતી

૧૧ વર્ષના બાળકે પિતાને ૧૦ કરોડની ખંડણી માટે ઈમેલ કર્યો

ટેકનોલોજીનો ઉપયોગ જો તમે સારા કાર્યોમાં કરો તો આશીર્વાદ છે અને જા તેનાથી તમે ખોટા કામ કરો તો શ્રાપ છે. આધુનિક થઈ રહેલા સમયમાં માતા-પિતા પણ ગેમ રમવા માટે બાળકોને મોબાઈલ આપતા હોય છે. કોરોનાકાળમાં ઓનલાઈન ક્લાસ માટે ઈન્ટરનેટ કનેક્શન સાથે કોમ્પ્યુટર આપતા હોય છે. […]

પ્રજાસત્તાક દિનની હિંસા દુર્ભાગ્યપૂર્ણ, : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમની સરકાર આ સંદર્ભે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સન્માન કરતાં તેનું પાલન કરશે

આ છે વિશ્વનો સૌથી ઈમાનદાર દેશ, જાણો આ લિસ્ટમાં ભારત ક્યાં છે

ભારત ભ્રષ્ટાચારના મામલામાં 180 દેશોની યાદીમાં ભારત 86 મા ક્રમે છે

વિશ્વના સૌથી પ્રામાણિક દેશોની સૂચિ ઘણા વર્ષોથી ચાલુ છે. પરંતુ ઘણા દેશો અહીંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં સમર્થ નથી. ભ્રષ્ટાચારના મામલામાં ભારત વિશ્વના 180 દેશોમાં સ્થાન ધરાવે છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા સૌથી ભ્રષ્ટ અને પ્રામાણિક દેશોની આ યાદી બહાર પાડવામાં આવી છે.  કોરોના સમયગાળાના પાંચ સૌથી […]

Latest News