Month: February 2021

જાણો કઈ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર સહિત 3ને લાગ્યો કોરોનાનો ચેપ?

જાણો કઈ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર સહિત 3ને લાગ્યો કોરોનાનો ચેપ?

વડોદરામાં કરજણ તાલુકા પંચાયતના ભાજપના મહિલા ઉમેદવાર કોરોનામાં સપડાયા છે. મહિલા ઉમેદવાર કરમડી ગામના છે. તેમના પતિ અને અન્ય એક વ્યક્તિ કોરોના પોઝિટીવ આવ્યા છે. વડોદરામાં કરજણ તાલુકા પંચાયતના ભાજપના મહિલા ઉમેદવાર કોરોનામાં સપડાયા છે. મહિલા ઉમેદવાર કરમડી ગામના છે. તેમના પતિ અને અન્ય એક […]

સુરતના વિકાસમાં અહીના ઉદ્યોગપતિઓની મહેનત, પ્રામાણિકતા,બુધ્ધિ કૌશલ્યતા કારણભૂત રહ્યા છેઃ રાજયપાલ

ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી સુરત શહેરના રીંગરોડ ખાતેની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલી વિવિધ ટેક્ષટાઈલના વેપારીઓની દુકાનોની શુભેચ્છા મુલાકાત લઈ કાપડનું ખરીદ-વેચાણનું પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું. આ વેળાએ રાજયપાલએ  જણાવ્યું કે, ‘ભારત દેશમાં આવુ વર્લ્ડ ક્લાસ માર્કેટ છે જે પહેલીવાર જોવા મળ્યું. સુરત એ જ શહેર […]

સોશ્યલ મીડીયા પરથી આપત્તિજનક કન્ટેન્ટ હટાવવું પડશે: સરકારે જારી કરી ગાઈડલાઈન

કેન્દ્ર સરકારે આજે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મસ માટે નવી ગાઇડલાઇન રજૂ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદએ પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે, ફેસબુક , ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને નેટફ્લિકસ , અમેઝોન પ્રાઇમ , હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ્સ […]

(video)અનાજ આવ્યું છે અને તમે ખાધું છે એટલે ઋણ ચૂકવવાનો સમય હવે તમારો છે: ધારાસભ્યનો ઉદ્ધત જવાબ

ગુજરાતમાં આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વધુ પ્રજાના સવાલ પર ભડકી ઉઠેલા ભાજપના એક ધારાસભ્યનો વીડિયો વાયરલ થયો છે. રિપોર્ટ મુજબ ચૂંટણી પ્રચાર દરમિયાન સંખેડાના ધારાસભ્ય અભેસિંગ તડવી ઉગ્ર થઈ ગયા હતા. ગામ સંપર્ક દરમિયાન એક મતદાતાએ આવાસ અંગોના […]

અહીં ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવાર જ ભાજપમાં જોડાઈ ગયા!!, ભાજપે બેને સસ્પેન્ડ કર્યા

આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જોકે, ચૂંટણી પહેલા જ કોંગ્રેસના એક ઉમેદવાર ભાજપમાં જોડાઈ જતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. મતદાન પહેલાં જ કામરેજ કોંગ્રેસના તાલુકા પંચાયતના ઉમેદવાર ભાજપમાં જોડાયા છે અને હરીફ ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. કામરેજ તાલુકાની […]

ગુજરાતમાં ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી લેવાશે

કોરોનાકાળ દરમિયાન બંધ થયેલી શાળા કોલેજો ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે. જોકે, હજી બાળમંદિરથી ધોરણ-5 સુધીના ક્લાસ શરૂ કરાયા નથી. ફરી કેસ વધી રહ્યાં છે અને કેટલીક શાળામાં વિદ્યાર્થીઓમાં પણ કોરોના મળ્યો છે, ત્યારે ગુજરાતમાં ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 […]

ચેમ્બરમાં ‘ડુઇંગ બિઝનેસ વીથ સાઉથ આફ્રિકા’વિશે સાઉથ આફ્રિકાના કોન્સુલ જનરલ હર એકસલન્સી મીસ એન્ડ્રી કુહ્‌ન સાથે ઇન્ટરેકટીવ સેશન યોજાયું

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ર૩ ફેબ્રુઆરી, ર૦ર૧ના રોજ સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘ડુઇંગ બિઝનેસ વીથ સાઉથ આફ્રિકા’વિષય ઉપર સાઉથ આફ્રિકાના મુંબઇ સ્થિત કોન્સુલ જનરલ હર એકસલન્સી મીસ એન્ડ્રી કુહ્‌ન સાથે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં […]

ભાજપ સત્તા ટકાવી રાખશે પણ બેઠક નહીં વધે, ‘આપ’ વિપક્ષમાં બેસશે અને કોંગ્રેસ થાપ ખાશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ઘણી જગ્યાઓ પર સમીકરણ બદલાતા જોવા મળ્યા છે. છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એક ત્રીજા મોરચા તરીકે ઊભરીને સામે આવી છે. જોકે, કોંગ્રેસનું વજૂદ વધુ જમીનમાં ધસતુ જોવા મળી રહ્યું છે. રાજકીય નિષ્ણાંતો પણ એવી જ વાત કરી […]

કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાંથી પણ ઝાટકો: એક જ દિવસે મતગણતરીની અરજી ફગાવી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી એક જ દિવસે રાખવાની કોંગ્રેસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ પૂર્વે હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટે પણ એક દિવસે મત ગણતરી રાખવાની કોંગ્રેસની અરજી ફગાવી દીધી છે. જેને કારણે હવે 6 મનપાની ચૂંટણીની આવતી કાલે મતગણરી થશે. તેમજ પાલિકા […]

રાજ્યના દરેક એન્ટ્રી પોઈન્ટ પર ફરી કોરોના એલર્ટ, રેપિડ ટેસ્ટ શરૂ

મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે અને નવો સ્ટ્રેઈન પણ જોવા મળી રહ્યો છે એવામાં ગુજરાત સરકારે પણ ફરી એલર્ટ જારી કર્યું છે અને રેપિડ ટેસ્ટ શરૂ કર્યાં છે. સાથોસાથ બંધ કરી દેવાયેલા એન્ટ્રી પોઈન્ટ પણ ફરી શરૂ કર્યા હોવાની માહિતી સામે […]

Latest News