Day: March 4, 2021

સુરતમાં 180 તો રાજ્યમાં 2114 ઉદ્યોગો બંધ થઈ ગયા?

ગુજરાત વિધાનસભામાંથી બહાર આવેલી માહિતી અનુસાર સૌથી વધુ અમદાવાદમાં ઉદ્યોગો બંધ થયા છે. રિપોર્ટ મુજબ અમદાવાદમાં 14 જીઆઈડીસી કાર્યરત છે, જેમાં 229 ઉદ્યોગો છેલ્લા બે વર્ષમાં બંધ થયા છે. અમરેલી જિલ્લામાં માત્ર એક જ ઉદ્યોગ બંધ થયો છે. સુરતમાં 180 ઉદ્યોગો બંધ થયા છે. વલસાડમાં […]

Latest News