• Mon. Mar 25th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Trending

પાસપાેર્ટ આેફિસમાં તુઘલખશાહી? અનઆેફિસિયલ બુધવારે આેફિસ બંધ, અપાેઈન્ટમેન્ટ મળતી નથી!!

સ્ટાેરીઃ રાજા શેખ, સુરત (98980 34910)સુરતના પીપલાેદ ખાતે આવેલી રિજ્યાેનલ પાસપાેર્ટ આેફિસમાં અધિકારીઆે દ્વારા તુઘલખશાહી ચલાવવામાાં આવતી હાેવાના અનેક મામલાઆે સામે આવી રહ્યાં છે.!! આમ તાે અધિકારીઆેને દર શનિ-રવિ અને…

ક્રિકેટર મુનાફ પટેલે સુરતના કેપી હાઉસ ખાતે આઝાદી દિવસની ઉજવણી કરી, પ્રભાત ફેરીમાં પણ હાજર રહ્યાં

સુરત: આઝાદીના અમૃત મહોત્વ અને હર ઘર તિરંગાની લહેર વચ્ચે આજે યોજાયેલા સ્વતંત્ર દિન નીમીતે સુરતમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને વિશ્વ કપ વિજેતા ટીમના સભ્ય રહી મહત્વની…

12 ઓગષ્ટે જીલાની બ્રિજથી નીકળશે તિરંગા સન્માન યાત્રા, વિશાળ તિરંગો પણ લહેરાવાશે

સુરત: આપણાં ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ આઝાદ થવાને 75 વર્ષ પૂર્ણ થયા છે અને દેશ આ 15 ઓગષ્ટે 76મો આઝાદી પર્વ મનાવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા…

સ્ટ્રીટલાઈટથી ફ્લડલાઈટ: ક્રિકેટર મુનાફ પટેલ ગામડાંઓમાંથી શોધી રહ્યાં છે પ્રતિભા

સ્ટોરી: રાજા શેખ-ઈખર(ભરૂચ)– (98980 34910) વર્ષ 2011ના ક્રિકેટ વર્લ્ડકપની વિજેતા ટીમના ‘અજ્ઞાત યોદ્ધા’ તરીકે બિરુદ પામનાર અને ઈખર એક્સપ્રેસ તરીકે ઓળખાતા સૌથી તેજ ફાસ્ટ બોલર મુનાફ પટેલ આજકાલ નવી પ્રતિભાની…

દિલ્હીમાં બનશે ભારત માતાની મૂર્તિ, માટી અને પાણી કૃષિ રાજ્યમંત્રીએ કર્યા અર્પણ

સુરત:શુક્રવાર: દિલ્હીમાં નિર્માણ થનાર ભારત માતાની મૂર્તિના નિર્માણ માટે ઓલપાડ તાલુકાની માટી અને પાણી એકત્ર કરીને ઓલપાડવાસીઓએ કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલને અર્પણ કરી હતી. મંત્રીએ આ…

ઈલેક્ટ્રીક વ્હીકલ બગડ્યું છે તો ચિંતા ન કરો, વાની મોટો પ્રા.લિ. છે ને!

મેકેનિક અને ગેરેજ સંચાલકો વાહનોની સર્વિસ અને રીપેરીંગ સાથે વાહન વેચાણ કરી કમાણી પણ કરી શકાશેસુરત: ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે લોકોનું આકર્ષણ સતત વધતું જઈ રહ્યું છે. તેમાંય ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં…

સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે સુરત

સુરત: ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ તરીકે સ્ટાર્ટ-અપ્સ પ્રત્યે રોકાણકારોની રૂચિમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં સુરત ઝડપથી સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે પોતાની ઉપસ્થિતિને સતત મજબૂત કરી રહ્યું છે.દેશની ઝડપી…

આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે માહિતીસભર ‘લક્ષ્ય’ સેશનનું સફળ આયોજન કરાયું 

વડોદરા, જુલાઇ, 2022: વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવામાં અગ્રેસર આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી વિકસાવવા માટે સજ્જ તેના તમામ અન્ડરગ્રેજ્યુએટ્સ માટે એક લાઇફ ચેન્જિંગ સેશન – લક્ષ્યનું સફળ…

અત્યારસુધી 23 નોટિફાઈડમાં છ વાર વધ્યો છે 25 ટકા સ્ટ્રક્ચર રેટ, સચિનમાં રાજકીય ગણગણાટ!

પ્રતિનિધિ સુરત: ગુજરાત સરકારે ફરી એકવાર ગેજેટ બહાર પાડીને 25 ટકા સ્ટ્રક્ચર રેટ વધાર્યો છે. અત્યારસુધી ગુજરાતના 23 નોટિફાઈડ એરિયામાં 6 વાર 25 ટકાનો સ્ટ્રક્ચર રેટ સરકારે વધાર્યો છે. માત્ર…

પ્રવેશોત્વની ઉજવણી ને સ્કૂલના આંગણે કચરાની SRP ચોકી!, શું આવી રીતે ભણશે ગુજરાત?

પ્રતિનિધિ સુરત: રાજ્ય સરકાર નવા શૈક્ષણિક વર્ષમાં ભણતરને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યભરની શાળામાં પ્રવેશોત્સવ ઉજવી રહી છે અને નવા ભરતી થનારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપીને મોટા કાર્યક્રમો કરી રહી છે.…

Translate »