• Fri. Mar 29th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Day: November 3, 2020

  • Home
  • (વીડીયો) નાયબ આરોગ્ય અધિકારી પર શાહી ફેંકાઈ, શું તેની પાછળના કારણો ગંભીર છે?

(વીડીયો) નાયબ આરોગ્ય અધિકારી પર શાહી ફેંકાઈ, શું તેની પાછળના કારણો ગંભીર છે?

સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોનમાં બેલદારોના પ્રશ્ને નાયબ આરોગ્ય અધિકારી ડો. શ્રોફ પર  અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠનના અધ્યક્ષ કિરીટ વાઘેલા સહિત પાંચ જણાએ શાહી ફેંકી હતી અને તેઓને ભ્રષ્ટાચારી…

આ જિલ્લાના પશુપાલકોને પશુપાલન યોજનાઓ હેઠળ લાખોની સહાય અપાઈ

સુરત જિલ્લા પંચાયતના પશુપાલન ખાતાની યોજનાઓ હેઠળ પશુપાલકોના આર્થિક ઉત્કર્ષ માટે સહાય આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન વ્યક્તિલક્ષી યોજનાઓમાં પાવર ડ્રીવન ચાફકટર યોજના અંતર્ગત ૧૧૪ લાભાર્થીને રૂ.૧૭.૧૦ લાખ, મિલ્કીંગ…

મુખ્યમંત્રી અમૃત્તમ યોજના સંકટ સમયની સાંકળ બની, યુવકના હ્દયનું ફ્રી ઓપરેશન થયું

ચાની ચુસ્કી સાથે સવારની શરૂઆત થાય. સુરતના વરાછા વિસ્તારમાં ચાની રેકડી પર ચા પીવા બેઠા. ત્યાં બેઠેલા ભાઈ પ્રસન્ન મુખે મિત્રો સાથે વાતો કરતા હતા. ‘ભાઈ, મુખ્યમંત્રી અમૃત્તમ યોજનાએ મારા…

વિદેશી કારના ટેક્સ મામલે આરટીઓમાં ગાંધીનગરથી ટીમ આ‌વતા સન્નાટો

ેહંમેશા ધમધમતી રહેતી સુરત આરટીઓમાં આજે ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસથી પાંચ સભ્યોની ટીમ પંડ્યા સાહેબની અધ્યક્ષતામાં તપાઆસાર્થે આવતા કચેરીમાં સન્નાટો છવાયો હતો. પાંચ પૈકી ટીમના ત્રણ સભ્યોએ સુરત આરટીઓમાં તપાસ…

ફ્રાંસની એર સ્ટ્રાઈક: અલકાયદાના 50 આતંકીને ઠાર માર્યાના અહેવાલ

ફ્રાંસે આતંકી સંગઠન અલકાયદાના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ફ્રાંસના રક્ષા મંત્રી અનુસાર, ફ્રાંસીસી સેનાએ માલીમાં એરસ્ટ્રાઈકને અંજામ આપી છે, જેમાં 50 આતંકીઓને મારી નાખવામાં આવ્યા છે અને  4 આતંકવાદીઓને…

લર્નિંગ લાઈસન્સ માટે હવે આઈટીઆઈ ફૂલ ટાઈમ ખુલ્લી, અપોઈન્ટમેન્ટ પણ ફટાફટ

રાજ્યના વાહનવ્યવહાર વિભાગ તરફથી એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી  વાહનચાલકોને ફાયદો થશે. હવેથી લર્નિંગ લાયસન્સની ટેસ્ટ માટે લાંબા સમયની અપોઈન્ટમેન્ટમાંથી રાહત મળી શકશે. મુખ્યમંત્રીએ રિવ્યુ બેઠકમાં…

લાપરવાહીના ઉદ્યોગો: દિવાળી પૂર્વે જ એક જ કારખાનામાંથી 22 કોરોના કેસ મળ્યા

સૌથી મોટા હોટસ્પોટ રહેલા સુરતના હીરા ઉદ્યોગમાંથી ફરી કોરોના કેસ મળવાની શરૂઆત થઈ છે. આશ્ચર્યજનક રીતે એક જ કારખાનમાંથી 22 કોરોના કેસ મળતા તંત્ર ભાગતુ દોડતું થઈ ગયું છે. જોકે,…

ખિસ્સા હળવા: બેંકમાંથી આટલી વાર રૂપિયા કાઢો કે જમા કરાવો તો લાગશે ચાર્જ

પ્રાઇવેટ સેક્ટરમાં  ICICI Bank અને Axis Bank ના ગ્રાહકો માટે ખિસ્સા ઢીલા કરવાના સમાચાર મળી રહ્યાં છે. બેંકે જણાવ્યું કે હવેથી નોન બિઝનેસ કલાકો અને રજાના દિવસોમાં બેંકમાં રૂપિયા જમા…

Translate »