• Fri. Aug 19th, 2022

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Day: December 22, 2020

  • Home
  • તાડી પીવો કોરોના નહીં થાયઃઉત્તર પ્રદેશનાં BSP અધ્યક્ષ ભીમ રાજભરનું વિચિત્ર નિવેદન

તાડી પીવો કોરોના નહીં થાયઃઉત્તર પ્રદેશનાં BSP અધ્યક્ષ ભીમ રાજભરનું વિચિત્ર નિવેદન

બહુજન સમાજ પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ ભીમ રાજભરે બલિયામાં યોજાયેલાં એક કાર્યક્રમ દરમિયાન મંચ પરથી કોરોના વાયરસથી બચવા માટે સાવ ફાલતુ નિવેદન આપીને વિવાદ સર્જ્યો છે, રાજભરે કહ્યું કે નદીનાં જળથી…

નાઈટ કર્ફ્યૂમાં મુંબઈની ક્લબમાં પાર્ટી : ક્રિકેટર સુરેશ રૈના, સિંગર ગુરુ રંધાવા સહિત 34ની ધરપકડ

મુંબઇમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરી પાર્ટી કરવા પર પોલીસે કાર્યવાહી કરી જેમાં 34 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘરપકડ કરવામાં આવેલામાંથી કેટલીક જાણીતી સેલેબ્રિટી પણ સામેલ છે. પોલીસે જે 34…

કોરોના વાયરસનો નવો પ્રકાર હાલ નિયંત્રણમાં છે: WHO

બ્રિટેનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઇ રહ્યો છે.  ઘણા બધા દેશોની ચિંતામાં વધારો થયો છે.  નવા સ્ટ્રેનના મળવાના કારણે બ્રિટનમાં પહેલા કરતા પણ વધારે કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું…

કાેરાેનાને કારણે હાલ પુરતી બાેર્ડના પરીક્ષાર્થીઆેને મળશે રાહતઃ કેન્દ્રીય મંત્રી

બૉર્ડના વિદ્યાર્થીઆે માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હાલ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં બૉર્ડની પરીક્ષાઓ ન લેવાય તેવું કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલએ મંગળવારે કહ્યું છે. તેમણે કહ્યું કે…

યુકેથી અમદાવાદ આવેલા પાંચને કાેરાેના, દિલ્હી એક વીકમાં આટલા હજાર ઉતર્યા તાે એલર્ટ

લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ 1171 આજે સવારે 10.40 વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચી હતી. 233 જેટલા પેસેન્જર આવતાં ઈન્ટરનેશનલ ટર્મિનલમાં તમામનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી…

સુરતના સાંસદની ભલામણ ને પીએમ ફંડમાંથી ચાર દર્દીઆેને મળી 8.25 લાખની સહાય

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના કલ્યાણ માટે સદાય તત્પર રહેતા ૨૪-સુરત લોકસભાના સાંસદ દર્શનાબેન જરદોશની ભલામણથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી સુરતના ચાર જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને ગંભીર બિમારીઓમાં ૮.૨૫ લાખની સહાય…

Translate »