• Sat. Sep 23rd, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Day: January 16, 2021

  • Home
  • ‘બાલાકોટ’ માહિતી અગાઉથી જ અર્ણબને આપવામાં આવી હતી? લીક થયેલી ચેટથી ઉભા થયા પ્રશ્નો

‘બાલાકોટ’ માહિતી અગાઉથી જ અર્ણબને આપવામાં આવી હતી? લીક થયેલી ચેટથી ઉભા થયા પ્રશ્નો

રિપબ્લિક ટીવીના સંપાદક અર્ણબ ગોસ્વામી અને બાર્કના ભૂતપૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તાની જાહેર થયેલી કથિત વોટ્સએપ ચેટ્સમાં ઘણી ચોંકાવનારી અને ચિંતાજનક બાબતો સામે આવી છે. આ વાતચીતો સૂચવે છે કે ગોસ્વામીને…

ખાલિસ્તાનનું સમર્થન કરવાનો આરોપ લગાવી ખેડૂત આંદોલન સાથે જોડાયેલા 20 લોકોને NIAનું સમન્સ

ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ લડત ચલાવી રહેલા ખેડૂતાે પૈકી 20 ખેડૂત આગેવાનાેને આજે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)એ સમન્સ પાઠવ્યુ છે. આ સમન્સ શીખ ફોર જસ્ટિસ સામે દાખલ એક કેસના સંદર્ભમાં…

પોલિએસ્ટર યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડ્યૂટીનાે વિરોધ કરવા વીવર્સ એકજૂથ થયા, લડતના કરશે મંડાણ

વિતેલા ઘણાં વર્ષાેથી પાેલિએસ્ટર યાર્ન ઉપરની એન્ટિ ડમ્પીંગ ડ્યુટી ઘટાડવા માટે વીવર્સ લડત ચલાવી રહ્યાં છે પરંતુ તેમાં સરકાર તરફથી કાેઈ પ્રતિભાવ નથી મળી રહ્યાે. તાે બીજી તરફ, યાર્નના ભાવવધારાથી…

સ્ટેચ્યુ આેફ યુનિટી હવેથી સીધા ટ્રેન મારફત પહાેંચી શકાશે, આઠ ટ્રેનાેને પીએમ આપશે લીલીઝંડી

ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશના વિવિધ પ્રદેશો સાથે જોડતી 8 ટ્રેનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 17 જાન્યુઆરીના સવારે 11 કલાકે વીડીયાે કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. વડાપ્રધાન…

સુરતમાં 1247 કાેરાેના વાેરિયરને મુકાય રસી, વેક્સિન લેનારે કહ્યું કે ડરવાની જરૂર નથી

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે સાંસદ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને હેલ્થકેર વર્કરો આપવાનો શુભારંભઃકોરોનાના અંતનો આરંભ થઇ ચુક્યો છે. કોરોના મહામારી સામેના જંગમાં ભારત વિશ્વના સૌથી મોટા…

Translate »