• Wed. Nov 29th, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Day: February 17, 2021

  • Home
  • સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ લાલખાને કર્યો ‘આપ’નો પ્રચાર, કોના ઈશારે ? શું કહે છે લાલખાન?

સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ લાલખાને કર્યો ‘આપ’નો પ્રચાર, કોના ઈશારે ? શું કહે છે લાલખાન?

સુરતમાં કોંગ્રેસ ઉપપમુખ અને પૂર્વ નગરસેવક લાલખાન પઠાણ જાહેરમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતા જોવા મળ્યા. લાલખાનનો વીડીયો પણ સામે આવ્યો છે. કોંગ્રેસમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ તેમની…

ગુજરાતમાં આ પ્રકારનો પહેલો કિસ્સો :પુરુષમાંથી સ્ત્રી બનીને ગર્ભ ધારણ કરવા વિર્ય સાચવ્યું

રશિયામાં સ્મ્મ્જીનો અભ્યાસ કરનારા જેસનૂરની પુરુષથી સ્ત્રી બની પોતાના સ્પર્મથી જન્મેલ બાળકની માતા બનવા ઈચ્છા

કિશોરી પર દુષ્કર્મ કરી સગર્ભા કરનાર આચાર્યને ફાંસીની સજા

૧૧ વર્ષની છોકરી પર વારંવાર દુષ્કર્મ માટે મદદ કરનારને પણ આજીવન કેદ, ૧૫ લાખનું વળતર ચુકવવા આદેશ

ભારતમાં યુકે-દ.આફ્રિકા બાદ હવે બ્રાઝિલના સ્ટ્રેનની ઍન્ટ્રી

આફ્રિકાથી આવેલા ૪ લોકોમાં કોરોનાનો સાઉથ આફ્રિકી સ્ટ્રેન મળ્યો અને બ્રાઝીલ સ્ટ્રેનની ઍન્ટ્રી ફેબ્રુઆરીમાં થઈ

ચાર ધારાસભ્યના રાજીનામાથી પુંડુચેરીમાં કોંગેસની સરકાર સંકટમાં

પુંડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસ્વામીઍ ગવર્નર પર કામ ન કરવાના આરોપ લગાવતા રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

બ્રિટનના રાજકુમાર હૈરી બીજીવાર પિતા બનશે

પરિવારમાં આવનાર બાળક બ્રિટેશ શાહી પરિવારનો આઠમો ઉત્તરાધિકારી, હૈરી-મેગને મે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા

ચીન ઝૂક્યું, પેન્ગોગના ઉત્તર કિનારાથી તંબૂ-બંકર ઉખાડ્યા

ઉત્તર-દક્ષિણ કિનારાઓથી વાપસીની પ્રક્રિયાને પૂરી થવામાં સાહનો સમય લાગશે અને બંને પક્ષ ઉપકરણોની વાપસી પ્રક્રિયાનું સત્યાપન કરી રહ્નાા છે

Translate »