• Fri. Aug 19th, 2022

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Day: April 3, 2021

  • Home
  • મારા માસા એક-એક શ્વાસ માટે સંઘર્ષ કરે છે, હોસ્પિટલો કહે છે- જગ્યા નથી, મારે વેન્ટિલેટર ખરીદવું છે

મારા માસા એક-એક શ્વાસ માટે સંઘર્ષ કરે છે, હોસ્પિટલો કહે છે- જગ્યા નથી, મારે વેન્ટિલેટર ખરીદવું છે

કોરોનાગ્રસ્ત પત્ની ગંભીર થતાં હોમ ક્વોરન્ટીનમાં રહેલા પતિ પીપીઇ કિટ પહેરી આઇસીયુમાં રહ્યા પતિની તબિયત લથડતાં તેમને પણ દાખલ કરાયા, બીજા દિવસે પત્નીનું મોત, જ્યારે પતિનો શ્વાસ ટકાવવા વેન્ટિલેટરની જરૂર…

સુરતમાં સટ્ટામાં રૂપિયા હારી જતાં ટીવી-સિરિયલ એક્ટર અને બિલ્ડર ચેઇન-સ્નેચિંગના રવાડે ચડતાં ઝડપાયા

પોલીસે ગુજરાતભરના 12 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો સુરતમાં ચેઇન-સ્નેચિંગ કરતો ટીવી-સિરિયલ એક્ટર અને બિલ્ડર ઝડપાતાં પોલીસ પણ ચોંકી ગઈ છે. રાંદેર પોલીસના હાથે ઝડપાયેલા ટીવી એક્ટર મીરાજ કાપડી અને…

મહેસાણાના છઠીયારડાના સત્ય શબ્દ સંશોધન કેન્દ્રના મહંતની 4 એપ્રિલે સમાધિ લેવાની જાહેરાત

મહંતને સમજાવવા ગયેલી મહેસાણા તાલુકા પોલીસની ટીમ પરત ફરી સમાધિના 4 પ્રકાર છે, ભગવાનની ઇચ્છા પ્રમાણે સમાધિ લઇશ : મહંત સપ્તશૂન મહેસાણા તાલુકાના છઠીયારડા ગામના સત્ય શબ્દ સંશોધન કેન્દ્રના મહંત…

તાઈવાનમાં ભયંકર અકસ્માત, ટ્રેન ટનલમાં ખડી પડતા 40થી વધુનાં મોતઃ આ જ્વાળામુખી વર્ષો સુધી સક્રિય રહેશે

તાઈવાનમાં ટનલમાં ટ્રેન અકસ્માત અકસ્માત બાદ લાશોને આ રીતે બહાર લાવવી પડી હતી. તાઈવાનમાં અત્યાર સુધીનો સૌથી ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. પેસેન્જર ટ્રેન ટનલની અંદર પ્રવેશી કે તરત પાટા…

અમેરિકન સંસદ પર નિષ્ફળ હુમલો, કારથી 2 સુરક્ષાકર્મીને કચડી નાખવા પ્રયાસ, એકનું મોત

અમેરિકન સંસદ કેપિટલ હિલ પાસે ભારતીય સમયાનુસાર શુક્રવારે મોડી રાતે 11.30 વાગ્યે ફાયરિંગ થયું. અહીં એક કારે સવારે પોલીસ બેરિકેડને ટક્કર મારી. એના પછી પોલીસે કારડ્રાઈવર પર ફાયરિંગ કર્યું હતું.…

‘બાહુબલી 2’ને પછાડી ફિલ્મે રિલીઝ પહેલાં જ 900 કરોડનો બિઝનેસ કર્યો, અજય દેવગન દમદાર લુકમાં જોવા મળ્યો

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ડિરેક્ટર એસ એસ રાજમૌલિની ફિલ્મ ‘RRR’ના નોર્થ ઈન્ડિયન રાઈટ્સ રેકોર્ડ બ્રેક કિંમત પર વેચાયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રાજમૌલિની આ ફિલ્મને નોર્થ ઈન્ડિયન થિયેટ્રિકલ રાઈટ્સ પેન ઈન્ડિયાએ…

IPLના એક અઠવાડિયા પહેલાં વાનખેડે સ્ટેડિયમ ખાતેના 8 ગ્રાઉન્ડ્સમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મુંબઈના વાનખેડે ખાતે 10થી 25 એપ્રિલ દરમિયાન કુલ 10 લીગ મેચીસ રમાવાની છે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સીઝન પહેલાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતેના 8 ગ્રાઉન્ડસ્ટાફ મેમ્બર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.…

એક એવી પ્રેમકથા, જે પૂરી થવાનું નામ જ નથી લેતી, છેલ્લાં 4 વર્ષમાં માત્ર 1 વાર પ્લેઓફમાં ક્વોલિફાઇ થઈ RCB

કોહલી 2013થી IPLમાં RCBની કપ્તાની કરી રહ્યો છે પરંતુ સુધી ટીમને ચેમ્પિયન બનાવી શક્યો નથી ભારતીય ક્રિકેટની સૌથી મોટી બ્રાન્ડ છે વિરાટ કોહલી. તે જાણીતો છે પોતાનાં પેશન અને અગ્રેશન…

Translate »