(વીડીયો) પાલ ટ્રાન્સફર સ્ટેશનમાં તલવાર ઉછળી, શું કોન્ટ્રાક્ટરોને બચાવવા મનપા-પોલીસનો ખેલ?

મારામારી અને તલવારથી હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પરંતુ મનપાએ માત્ર અડાજણ પોલીસને પત્ર લખીને સંતોષ માની લીધો, ઘટનાને 15 દિવસ થવા આવ્યા છતા કોઈ

Read More

કોરોનાકાળમાં 1.47 લાખ નવી કંપનીઓ બની, સ્વાસ્થ્ય-સેનિટાઇઝેશન ક્ષેત્રમાં બિઝનેસમેનાેએ ઝંપલાવ્યું

કોરોનાકાળમાં દરેક નાના-માેટા બિઝનેસાે પર ગંભીર અસર થઈ છે. ઘણાં બિઝનેસાે આર્થિક રીતે પડી ભાંગ્યા છે. તાે ઘણાંએ પાેતાના જૂના બિઝનેસને બંધ કરીને હાલની જરૂરિયાત

Read More

નકલી વેક્સિન કેમ્પમાં અભિનેત્રી સહિતના લાેકાે ભેરવાયા, તમે આ તકેદારી જરૂર રાખજાે

મુંંબઈ, કાેલકત્તા સહિત દેશના કેટલાક પ્રદેશાેમાં કાેરાેના રક્ષક વેક્સિનના નકલી કેમ્પ લગાવીને લાેકાેને છેતરવાની ઘટનાઆે સામે આવી છે. એકટ્રેસ મીમી ચક્રબતી પણ તેનાે ભાેગ બની

Read More

વેક્સિન મુકાવી આવાે અને બાલ-દાઢી ફ્રી કરાવાે, આ પ્રદેશના સલૂન માલિકે સ્કીમ કાઢી

બિહારના દરભંગા જીલ્લામાં એક સલૂનના માલિકે કોવિડ વેક્સિન લીધેલા લોકોને ફ્રી હેરકટ અને શેવિંગ કરી આપવાની સ્કીમ બહાર પાડી છે. વેક્સિન લઈ આવનાર તેનું સર્ટિફિકેટ

Read More

20 હજાર વર્ષ પહેલાં પણ કોરોના ત્રાટક્યાે હતાે, આેસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકાેનાે દાવાે

20 હજાર વર્ષ પહેલાં પણ કોરોનાવાઈરસે કહેર મચાવ્યો હતો. એ સમયે પૂર્વ એશિયામાં ખતરનાક વાઈરસનું સંક્રમણ ફેલાયું હતું. અહીંના પૂર્વજોના DNAનું એનાલિસિસ કરવામાં આવ્યું. તપાસમાં

Read More

નાેખાે વિરાેધઃ આ શહેરની સંસ્થા ભાજપના કાર્યકરાેને એક લિટર પેટ્રાેલ ફ્રી આપશે

કોરોના દરમિયાન રેમડેસીવીર નહોતાં મળતાં ત્યારે પાટીલ મફતમાં ઈન્જેકશન આપતા હતા. તેમની પાસેથી પ્રેરણા લઈને અમે તેમની પાર્ટી ભાજપના કાર્યકરો-નેતાઓને મફતમાં પેટ્રોલ આપીશું. દેશભરમાં વધતા

Read More

Translate »