શોષણ: ડોર ટુ ડોર ગાર્બેજના કામદારોનો ચોપડે પગાર 21000 પણ ચુકવાય છે માત્ર 7000 રૂપરડી!!

રાજા શેખ- 98980 34910 સુરત મહાનગર પાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ (ઘન કચરો) ઉઘરાવનારા 700 કામદારોનું શોષણ થઈ રહ્યું હોવાની બૂમો ઉઠી છે. આ બધા વચ્ચે ચાર જેટલા કામદારોએ સોંગદનામા સાથેની ફરિયાદ નાયબ શ્રમ આયોગ, બહુમાળી ખાતે કરી છે અને તેમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે, ડોર ટુ ડોર ગાર્બેજના કોન્ટ્રાક્ટરો અમારું શોષણ કરે છે. … Continue reading શોષણ: ડોર ટુ ડોર ગાર્બેજના કામદારોનો ચોપડે પગાર 21000 પણ ચુકવાય છે માત્ર 7000 રૂપરડી!!