ડોર ટુ ડોર થકી ભેગું કરાતા પ્લાસ્ટિક વેસ્ટને રિસાઈકલ કરવાને બદલે વેપલો?

સ્ટોરી: રાજા શેખ- 98980 34910 સુરત મહાનગર પાલિકાએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ભાગરૂપે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને તેના નિકાલની વ્યવસ્થા તો ગોઠવી દીધી અને તે માટે આઠ ઝોનમાં ટ્રાન્સફર સેન્ટર ખોલીને સુકો-ભીનો કચરો અલગ કરીને ખજોદ ડિસ્પોઝલ સાઈડ પર પહોંચાડવાનું કામ શરૂ કર્યું. સાથોસાથ પ્લાસ્ટિક વેસ્ટનો અલગથી નિકાલ કરવા આખુ માળખુ ગોઠવવામાં આવ્યું અને … Continue reading ડોર ટુ ડોર થકી ભેગું કરાતા પ્લાસ્ટિક વેસ્ટને રિસાઈકલ કરવાને બદલે વેપલો?