ડોર ટુ ડોરના ડ્રાઈવરો કહે છે, રાજુ અને વીક્કી બળજબરીથી ભંગાર ટ્રાન્સફર સેન્ટરમાં આપવા મજબૂર કરે છે!

સુરત મહાનગર પાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ (ઘન કચરો) ઉઘરાવનારા 700 કામદારોનું શોષણ થઈ રહ્યું હોવાની એક પછી એક કૌભાંડો પરથી પરદો ઊંચકાઈ રહ્યો છે. કામદારોનું આર્થિક શોષણ, તેમના હકો મારવા, ટેન્ડરના નિયમોનું પાલન ન કરવા સહિતની અનેક બાબતો અમે કામદારોના માધ્યમથી ઉજાગર કરી છે. લડત ચલાવનારા કેટલાક કામદારોએ તો સોગંદનામા કરીને નાયબ શ્રમ આયોગમાં … Continue reading ડોર ટુ ડોરના ડ્રાઈવરો કહે છે, રાજુ અને વીક્કી બળજબરીથી ભંગાર ટ્રાન્સફર સેન્ટરમાં આપવા મજબૂર કરે છે!