ડોર ટુ ડોર ગાર્બેજમાં તપાસના નામે ડીંડવાણું, અધિકારીઓનો કોન્ટ્રાક્ટરોને બચાવી લેવાનો ખેલ, કામદારોનું શોષણ યથાવત!!

સ્ટાેરીઃ રાજા શેખ- 98990 34910 સુરત મહાપાલિકાના આરાેગ્ય વિભાગ અને સાેલિડ વેસ્ટ વિભાગના અધિકારીઆેએ ડાેર ટુ ડાેર ગાર્બેજ કલેક્શનમાં ગાેબાચારી, કામદારાેનું શાેષણ સહિતના મુદ્દે તપાસ શરૂ કરાવી હતી અને તે મતબલનો એક પત્ર ફરિયાદી સોહેલ શેખને પણ પાઠવ્યો હતો પરંતુ 2 જુલાઈના રોજ મોકલવામાં આવેલા દરેક ઝોનમાં તપાસ કરવાના કાર્યપાલક ઈજનેરના પત્ર બાદ હજી સુધી … Continue reading ડોર ટુ ડોર ગાર્બેજમાં તપાસના નામે ડીંડવાણું, અધિકારીઓનો કોન્ટ્રાક્ટરોને બચાવી લેવાનો ખેલ, કામદારોનું શોષણ યથાવત!!