દેશની સુપ્રીમ કોર્ટમાં ફાતિમાબીવી હતા પ્રથમ મહિલા જજ, બીજા કોણ કોણ મહિલા જજ હતા?

સરકારે નવ જજોની નિયુક્તિ સુપ્રીમ કોર્ટમાં કરી દીધી હોવાના અહેવાલ છે. જેમાં ગુજરાતમાંથી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને જસ્ટિસ બેલાબેન ત્રિવેદીની પણ નિમણૂક કોલેજિયમની ભલામણના આધારે કેન્દ્ર સરકારે કરી હોવાની માહિતી સામે આવી છે ત્યારે દેશની સુપ્રીમ કહેવાતી કોર્ટમાં પ્રથમ મહિલા જજ કોણ હતા તે પણ જાણી લઈએ. મીડીયા રિપોર્ટ મુજબ 1989 માં નિયુક્ત…

Read More
Translate »