ઐતિહાસિક સ્થળાે-3ઃ સૂર્યદેવ પાસે કપિલ મુનિએ વરદાન માંગ્યું તે સુરતનું કંતારેશ્વર મહાદેવ મંદિર
Newsnetworksteam: સુરતમાં અનેક શિવાલયોમાં સૌથી પ્રાચીન કતારગામનું કંતારેશ્વર મહાદેવ મંદિર છે. તાપી પુરાણમાંથી મળતા ઉલ્લેખ મુજબ કપિલમુનિએ આ જગ્યાએ યુવાનીમાં તપ કરી સૂર્યદેવને કપિલા ગાયનું દાન આપી પ્રસન્ન કરેલા. સૂર્યદેવે…