• Mon. Jun 27th, 2022

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Month: November 2021

  • Home
  • પ્રાથાએ પડકારનો શાનદાર સામનો કર્યો, ફિલઝાહે વિમેન્સ ટાઇટલ જીત્યું

પ્રાથાએ પડકારનો શાનદાર સામનો કર્યો, ફિલઝાહે વિમેન્સ ટાઇટલ જીત્યું

સુરત, તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021માં પ્રાથા પવારે અપેક્ષા મુજબ જ ટાઇટલની હેટ્રિક સર્જી હતી જ્યારે ફિલઝાહ ફાતીમા કાદરીએ વિમેન્સ ટાઇટલ જીતીને ઇતિહાસ રચી…

રેલવેમાં બેગ સેનેટાઈઝર મશીન ધૂળ ખાતુ થયુ અને પછી ઉખેડી ફેંકાયું!

રાજા શેખ, સુરત (98980 34910) સુરત સહિતના રેલવે સ્ટેશનો પર બેગ સેનેટાઈઝ કરવા માટે અપાયેલા કોન્ટ્રાક્ટરે નાદારી જાહેર કરતા તેના મશીનો અને કેબિન ધૂળખાતા મહિનાઓથી પડી રહ્યાં છે. આખરે હારીથાકીને…

ઐતિહાસિક સ્થળાે-3ઃ સૂર્યદેવ પાસે કપિલ મુનિએ વરદાન માંગ્યું તે સુરતનું કંતારેશ્વર મહાદેવ મંદિર

Newsnetworksteam: સુરતમાં અનેક શિવાલયોમાં સૌથી પ્રાચીન કતારગામનું કંતારેશ્વર મહાદેવ મંદિર છે. તાપી પુરાણમાંથી મળતા ઉલ્લેખ મુજબ કપિલમુનિએ આ જગ્યાએ યુવાનીમાં તપ કરી સૂર્યદેવને કપિલા ગાયનું દાન આપી પ્રસન્ન કરેલા. સૂર્યદેવે…

દેશમાં 111.40 કરોડ લોકો રસી મુકાવી, જોકે 24 કલાકમાં 11850 કેસ નોંધાયા

કોવિડ-19 અપડેટ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 111.40 કરોડ લોકોને રસી આપવામાં આવી છેલ્લા 24 કલાકમાં ભારતમાં 11,850 નવા કેસ નોંધાયા સાજા થવાનો દર હાલમાં 98.26% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં 12,403 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,38,26,483 દર્દીઓ સાજા થયા…

સુરત આરટીઓ દ્વિ-ચક્રીય વાહનોના પસંદગીના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઓક્શન કરશે

. સુરત:સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વિ-ચક્રીય વાહનોના GJ05.KU સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન ઈ-ઓક્શન શરૂ કરવામાં આવશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા.૧૮ નવે.થી તા.૨૦ નવે.ના રોજ થશે.…

ખોટા સહીવાળા સોગંધનામાના આધારે પખાલીવાડ મસ્જિદના ટ્રસ્ટી બનનારાઓને ટ્રિબ્યુનલની ફટકાર!!

સુરત. બડેખા ચકલા સ્થિત પખાલીવાડ મસ્જિદના એક ટ્રસ્ટીના અવસાન બાદ નવા ટ્રસ્ટીઓની નિમણૂંક ખોટી સહી અને ખોટા સોગંઘનામાના આધારે થઈ હોવાના વાંધા સામે ગુજરાત વકફ બોર્ડની ટ્રિબ્યુનલે ચુકાદો આપીને આ…

અસર: વીજ કંપની દોડતી થઈ: ઓલપાડ વિસ્તારમાં ટીમો ખડકીને સમારકામ શરૂ કરાયુ

દક્ષિણ ગુજરાત વીજ કંપની ના રૂરલ વિસ્તારમાં કૃષિ જોડાણ ધરાવતા હજારો ખેડૂતોને ઓછા દબાણથી વીજળી મળવી. નિયત કરવામાં આવેલા કલાકો થી ઓછા કલાક વીજ પુરવઠો આપવો. તેમજ ઓવરહેડ એચ.ટી. એલ…

ફેસબુક ખાેલુ તાે લાફાે મારજાેઃ ભારતીય અમેરિકને એક મહિલાને આ કામ માટે નાેકરીએ રાખી, એલન મસ્કને ગમ્યુ

એક ભારતીય અમેરિકન ઉદ્યોગપતિ મનીષ શેઠીએ પોતાને થપ્પડ મારવા માટે એક યુવતીને નોકરી પર રાખી છે. જ્યારે પણ તેઆે ફેસબુક ખાેલે ત્યારે આ મહિલાએ તેને લાફાે જીંકી દેવાનાે, કે જેથી,…

અદાણી ગ્રુપ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં $70 બિલિયનનું રોકાણ કરશે, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ રોકાણ કરશે

એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના જૂથે આગામી દાયકામાં રિન્યુએબલ એનર્જીમાં $70 બિલિયનનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ પછી અદાણી ગ્રૂપ વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની બની જશે. ગ્રુપ…

વૃધ્ધાે માટે સ્ટાર્ટ-અપ્સ હેલ્પઃ દર વર્ષે 20ને એક કરાેડ સુધીની સહાય

દેશમાં જે રીતે વૃદ્ધોની સંખ્યા વધી રહી છે તે જ પ્રમાણમાં સરકાર તેમના સામાનની ઉપલબ્ધતા વધારવાની વ્યવસ્થા કરી રહી છે. વૃદ્ધોની ઝડપથી વધી રહેલી વસ્તીને ધ્યાનમાં રાખીને સરકારે તેમના માટે જરૂરી…

Translate »