prayshchit-episode-7

પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 7

દુનિયામાં બધા જ માણસો સરખા નથી હોતા. કેટલાક લોકોને તમાશો જોવામાં બહુ જ રસ હોય છે. આવા જ કોઈ પડોશીએ સાંજે પોલીસ સ્ટેશને ફોન કરી દીધો. ” સાહેબ પટેલ કોલોની શેરી નંબર ૪ માં એક છોકરીએ બપોરે પંખે લટકીને આત્મહત્યા કરી હતી. સમયસર મેડિકલ સારવાર મળતાં છોકરી તો બચી ગઇ છે પરંતુ એ લોકોએ પોલીસ…

Read More
prayshchit-episode-6

પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 6

કેતનની આ વાત સાંભળીને જયેશ ઝવેરી અને મનસુખ માલવિયા એકબીજાની સામે જોઇ રહ્યા. એમના તો માન્યામાં જ નહોતું આવતું કે જીવનમાં અચાનક આટલું મોટું પરિવર્તન આવશે !! એક લાખ એ બહુ મોટી રકમ હતી. ખરેખર તો જયેશને મહિને એવરેજ પચાસ હજાર જેટલી આવક થતી હતી.  એમાંથી પંદર હજાર  તો માલવિયાને એ પગાર આપતો. જામનગર જેવા…

Read More
prayshchit-episode-5

પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 5

મનસુખ કિચનમાં ગયો અને દૂધની બે થેલીમાંથી  એક થેલી ફ્રીજ માં મૂકી. બીજી થેલીમાંથી અડધા દૂધની ચા બનાવી અને બાકીના અડધા દૂધ ને સ્ટવ ઉપર ગરમ કરવા મુક્યું.  મનસુખને ચા બનાવવાની સારી એવી પ્રેક્ટિસ હતી અને જયેશભાઈ ની ઓફિસમાં પણ રોજ એ જ ચા બનાવતો. ” સાહેબ ખાંડ કેટલી ? મીઠી બનાવું  કે થોડી મોળી…

Read More
અંગદાન

43 વર્ષના બ્રેઈનડેડ અસ્તિકા પટેલએ સાત લોકોના જીવનમાં ઉજાસ ફેલાવ્યો

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની ઓગણચાલીસમી અને ફેફસાના દાનની તેરમી ઘટના. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. કોળી પટેલ સમાજની બ્રેઈનડેડ અસ્તિકા જીજ્ઞેશભાઈ પટેલ ઉ.વ. ૪૩ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન…

Read More
prayshchit-episode-4

પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 4

પટેલ કોલોની શેરી નંબર ૪ માં મારુતિ વાને પ્રવેશ કર્યો અને જે મકાન ભાડે રાખ્યું હતું એની આગળ જઈને માલવિયાએ વાનને ઉભી રાખી. નીચે ઊતરીને એણે દરવાજો ખોલ્યો. ડેલીબંધ મકાન હતું. એસ્ટેટ બ્રોકરે બંગલો શબ્દ વાપર્યો હતો પરંતુ ખરેખર આ કોઈ બંગલો ન હતો પરંતુ એક વિશાળ ટેનામેન્ટ હતું !! મોટુ એવું કમ્પાઉન્ડ હતું જેમાં…

Read More
સઈદ અચ્છા

ગુનાહિત ઈતિહાસ ધરાવનારા સઈદ અચ્છાએ એંગ્લો ઉર્દુને બદનામ કરતા મેસેજ કર્યાં, કમિશનરને રાવ!

સુરત: સુરતની ખૂબ પ્રતિષ્ઠિત અને 80 વર્ષ પુરાણી શૈક્ષણિક સંસ્થા ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી (એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ) અંગે અને તેના ટ્રસ્ટીઓને બદનામ કરતા મેસેજ સોશ્યલ મીડીયામાં ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતા સઈદ અચ્છા નામના શખ્સે વાઈરલ કરતા ચિતિંત ટ્રસ્ટીઓએ આજે સુરત પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરીને પગલાં લેવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે,…

Read More
સુરતના માર્ગો

શું તમે જાણો છો? સુરતમાં 2924 કિ.મી. રસ્તા છે, 258 ટ્રાફિક આઈલેન્ડ છે

ન્યૂઝનેટવર્કસ ટીમ: સુરત શહેરમાં આજની તારીખે 2924 કિલોમીટરના રસ્તાનું નિર્માણ થઈ ચુક્યું છે. લગાતાર વધતો વિસ્તાર અને વસ્તીને સાંકળતા રસ્તા બનાવવા અનિવાર્ય થઈ ગયા હોય સુરત મનપાએ ભાજપ શાસકોની પરવાનગીથી ‘રસ્તા’નો પણ વિકાસ કર્યો છે. ઉપરાંત 244 રનિંગ કિલોમીટર રોડ ડિવાઈડર છે અને 258 ટ્રાફિક આઈલેન્ડ છે. જેમાં 43 ફુવારા સાથેના આઈલેન્ડનો પણ સમાવેશ થાય…

Read More

ડોર ટુ ડોર: વેસ્ટર્ન ઈમેજનરીને દંડ ફટકાર્યો, જીગર ટ્રાન્સપોર્ટ સામે મજબૂત પુરાવા ભેગા કરાય રહ્યાં છે!

ન્યૂઝનેટવર્કસ ટીમ: સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓની ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરો પર કોઈ પકડ ન હોવાનું વારંવાર ફલિત થતું આવ્યું છે. એવામાં હાલમાં જ એક અરજદારે સુરત મહાનગર પાલિકા્ની ઓફિશિયલી એપ્લિકેશનના માધ્યમથી રાંદેર ઝોનના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના વાહનો પર જોખમી રીતે કચરાના પોટલા લટકાવવા સંદર્ભ તેમજ…

Read More
prayshchit-episode-3

પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 3

સ્વામીજીના આદેશને માથે ચડાવીને કેતન અજાણ્યા માર્ગ ઉપર ચાલી તો નીકળ્યો પરંતુ આગળની કોઈ દિશા એને સૂઝતી ન હતી. ‘ જામનગરમાં રહેવાની વ્યવસ્થા તો થઈ ગઈ છે પરંતુ ત્યાં જઈને હું કરીશ શું ? માની લો કે પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ કોઈ પ્રવૃત્તિ વિના સમય કેવી રીતે પસાર થશે ? ત્યાં  નથી કોઈ સગાં…

Read More
prayshchit episode 2

પ્રાયશ્ચિત નવલકથા પ્રકરણ – 2

કેતને સ્વામીજીને મળવા જવા માટે સાંજે ચાર વાગે કાર સ્ટાર્ટ કરી. પાંચ વાગ્યાની સ્વામીજીની એપોઇન્ટમેંટ હતી.  રમણભાઈ મિલવોકી એરિયામાં રહેતા હતા. ૪૦ મિનિટમાં તો એ પહોંચી ગયો. સમય કરતાં દસ પંદર મિનિટ વહેલા પહોંચી જવું સારું. રમણભાઈ પટેલ કેતનને સારી રીતે ઓળખતા હતા એટલે એમણે હસીને એનું સ્વાગત કર્યું  અને ડ્રોઈંગરૂમ માં વેઇટ કરવાનું કહ્યું….

Read More
Translate »