ઇતિહાસ રચાયો : સુરતના ઉદ્યોગપતિએ હવે 11 દિવ્યાંગ બાળકોને તેમની જનેતા સાથે મક્કા-મદીના મોકલ્યા

સ્ટોરી: રાજા શેખ (98980 34910) સુરતના ઉદ્યોગપતિની દિલેરી પર આજકાલ લોકો આફરીન પોકારી રહ્યાં છે. હંમેશા સમાજને નવી રાહ ચિંધનારા આ ઉદ્યોગપતિએ પહેલા દિવ્યાંગ અને વૃદ્ધાશ્રમના વડીલોને પોતાના પુત્રના લગ્નમાં ફાઈવ સ્ટાર હોટલ મેરિયોટમાં જમાડયા. ત્યારબાદ 91 દિવ્યાંગ બાળકોને તેમના કેર ટેકર અને પદ્મ શ્રી કનુભાઈ ટેલર તેમજ તેમના પરિવાર સાથે હરિદ્વાર, ઋષિકેષ અને મસુરીની…

Read More
Translate »