સુરત મનપાનું વિશાળ ભુર્ગભ ગટર વ્યવસ્થા નેટવર્ક: જાણો કેટલા છે પ્લાન્ટ
સુરત મહાનગરપાલિકા દ્વારા સુઆયોજિત ભુર્ગભ ગટર વ્યવસ્થા મારફતે શહેરમાંથી ઉત્પન્ન થતા મલિન જળનું એકત્રીકરણ કરી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી શુધ્ધિકરણ કરવામાં આવે છે. મલિન જળના…
જાણો કતારગામ ની કઈ પેથોલોજી લેબ ને આરોગ્ય વિભાગે 25 હજારનો દંડ ફટકાર્યો
વૃંદાવન હોસ્પિટલની પેથોલોજી લેબ દ્વારા ખુલ્લા પ્લોટ પર બાયોમેડિકલ વેસ્ટનો જોખમી નિકાલ કરાતા કતારગામ ઝોનના આરોગ્ય વિભાગે લેબને 25 હજારનો દંડ ફટકાર્યો છે. નાની બહુચરાજી વિસ્તારમાં રામેશ્વર ઈન્ડસ્ટ્રીઝ સોસા. પાસે…
ગુજરાતમાં આ કંપનીએ આટલા કરોડ કોરોના વેક્સિન બનાવવા તૈયારી માંડી
ભારતમાં કોરોનાની વેક્સિન બનાવી રહેલી કેડિલા હેલ્થ કેર લિમિટેડ (Cadila Healthcare) એ મોટા પાયે કોરોના વાયરસ વેક્સિનના ઉત્પાદનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેડિલા હેલ્થકેર લિમિટેડ આ માટે પોતાના સંભવિત…
ક્રેઈનવાળાને ખોટી રીતે રૂપિયા ચુકવાયાના આરોપ ખોટા: પ્રશાંત સુમ્બે
લોકડાઉન અને અનલોક દરમિયાન ટોઈંગ ક્રેઈન બંધ હોવા છતા સુરત શહેર ટ્રાફિક પોલીસે 92 લાખ જેટલી માતબર રકમનું બિલ કોન્ટ્રાક્ટર અગ્રવાલ એજન્સીને ખોટી રીતે ચુકવ્યું હોવાનો અને તેમાં ભ્રષ્ટાચાર થયો…
આરટીઓમાં ફરિયાદોનો દૌર? સત્તાની સાંઠમારી કે હપ્તાનું રાજકારણ?
સ્ટોરી: રાજા શેખ સુરત આરટીઓમાં ભ્રષ્ટાચાર મુદ્દે મુકેશ વિરડીયા નામના શખ્સના નામથી સીએમ સુધી કરાયેલી ફરિયાદે આજકાલ આરટીઓ વર્તુળમાં ખૂબ જ ચર્ચા જગાવી છે. કતારગામ રોડ ગાયત્રી પરિવાર સોસાયટીના સરનામેથી…
ફુલોની ખેતી કરીને વર્ષે 3.70 લાખની આવક રળતા નિવૃત શિક્ષક
મહુવા તાલુકાના નિવૃત્ત શિક્ષક ધીરૂભાઈ પટેલએ ફૂલોની સુગંધીદાર ખેતી કરીને અન્યોને નવો રાહ ચીંધ્યો, સુરત જિલ્લામાં ૪૧૫ હેકટરમાં બાગાયતી ફુલોની ખેતી જન્મથી મરણ દરેક સારા નરસા પ્રસંગોએ ફુલોની માંગ રહે…
સ્કેમ 1992 : શેરબજારના બીગબી હર્ષદ મહેતાએ ખરેખર કેવો ખેલ કર્યો હતો?
સ્કેમ 1992 નામની વેબ સિરિઝથી શેરબજાર બિગબુલ કહેવાતા હર્ષદ મહેતા ફરી ચર્ચામાં આવ્યા. કોણ હતા હર્ષદ મહેતા અને તેણે કેવા કૌભાંડો કરીને જાહોજલાલી મેળવી હતી. કયા પત્રકારે તેણે એક્સપોઝ કર્યો.…
28 દિવસ બિછાને 24 દિ’ ઓક્સિજન પર રહ્યાં ને કોરોનાને આપી મ્હાત
કો રોના સંક્રમિત દર્દીઓની હિંમત અને કોરોના વોરિયર્સ ડોક્ટર્સ જ્યારે જોશ સાથે પોતાની શક્તિ કામે લગાડી દે છે ત્યારે કોરોનાને પણ હાર માનવી પડે છે. સુરતની સિવલ હોસ્પિટલમાંથી કોરોનાને મ્હાત…
અહીં ચોમાસામાં પડેલા ભ્રષ્ટાચારરૂપી ખાડા પુરવા 54 કરોડનો ખર્ચ!!
સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2019-20માં રસ્તાઓ રિસર્ફેસીંગ, રિકાર્પેટીંગ, મિલીંગ કરવા પાછળ આટલો ખર્ચ કર્યો સુરતમાં આ વખતે પણ વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થયું હતું. ઠેરઠેર ખાડા પડ્યાં હતા અને જેના કારણે ભારે…