• Wed. Feb 28th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

congress

  • Home
  • ચાર ધારાસભ્યના રાજીનામાથી પુંડુચેરીમાં કોંગેસની સરકાર સંકટમાં

ચાર ધારાસભ્યના રાજીનામાથી પુંડુચેરીમાં કોંગેસની સરકાર સંકટમાં

પુંડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસ્વામીઍ ગવર્નર પર કામ ન કરવાના આરોપ લગાવતા રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

રાહુલ ગાંધી ફરીથી કોંગ્રેસના અધ્યક્ષ બને તેવી પૂર્ણ શક્યતા

રાહુલ ગાંધી ફરી ઍક વખત ઍઆઈસીસી ઍટલે કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના ૮૭મા અધ્યક્ષ તરીકે પાછા ફરવા તૈયારી કરી રહ્ના છે. તાજેતરમાં તેમણે સંસદમાં ખેડૂતોના મુદ્દાને ખૂબ જ જારશોરથી ઉઠાવવા…

ભાજપ હોઈ કે કોંગ્રેસ આપણે ઘી કેળા : સુરત વોર્ડ નંબર 15નાં ભાજપનાં ઉમેદવાર મનીષા આહીરના પતિ કોંગ્રેસમાં જોડાઈ ગયા

રાજકારણમાં એક કહેવત છે કે કોઈ ક્યારેય કાયમી દુશ્મન અને મિત્ર હોતા નથી; આવો જ ઘાટ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના બરાબર જામેલા માહોલમાં જોવા મળી રહ્યો છે. શેરી-મહોલ્લાને લઈને ચાલતી ચૂંટણીનું…

સૌરાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ફિલ્મી સ્ટાઇલમાં જાહેરમાં જ મારામારી

પોલીસની હાજરીમાં જ બંને ઉમેદવારો લડી પડ્યા હતા. ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે મારામારી થઈ હતી. મોરબી તાલુકા સેવા સનદ ખાતે ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ…

‘હમારે કારણ ટપોરી અસ્લમ સાઈકલવાલા ચુનાવ જીતતા હૈ ’ ભાજપના વિજય ચૌમાલે કર્યો આશોભનીય ભાષાનો પ્રયોગ!!

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ધીરેધીરે તેના ચરમ પર પહોંચી રહ્યો છે ત્યારે આંજણા-ડુંભાલ વોર્ડ 19ના ભાજપના પૂર્વ નગરસેવક અને હાલના ઉમેદવાર વિજય ચૌમાલે કોંગ્રેસના પૂર્વ નગર સેવક અને હાલના ઉમેદવાર…

સ્થાનિક સ્વરાજ ચુંટણી પહેલા PAAS નેતા અલ્પેશ કથીરિયા દ્વારા સત્ય પત્ર જાહેર, જાણો શું છે આ પત્ર માં…

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સત્યપત્ર નામની એક પત્રિકા આજે સવારે બહાર પાડવામાં આવી છે. જેમાં પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે અન્યાય કર્યો, ભાજપે દમન ગુજાર્યો હોવાનું લખ્યું છે. આ સાથે પાટીદાર…

પાસ પાટીદાર ઉમેદવારોને જ હરાવવા મેદાનમાં, જાણો અલ્પેશ કથિરિયાએ શું કર્યું એલાન?

હવે સુરતમાં પાસ લડી લેવાના મૂડમાં છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મામલો ગરમાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. આગામી 21મી ફેબ્રુઆરીએ સુરત સહિત 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે પાટીદાર અનામત…

મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો : ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત અને ઘરવેરામાં 50 ટકા સુધીનો ઘટાડો કરશે

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી જંગમાં કોંગ્રેસ દ્વારા આજે શપથપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે શપથપત્રમાં કહ્યું છે કે તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ અને સુવિધાઓ માટે ગુજરાઈટ કાર્ડ આપવામાં આવશે.…

સુરત મનપાની ચૂંટણી જંગ : ઉધનામાં ભાજપનો તો લિંબાયતમાં ભાજપ સિવાયના ઉમેદવારનો વિરોધ

ઉધના વોર્ડ નં-૨૪માં ભાજપના ઉમેદવારોનો ચૂંટણી પ્રચારમાં વિરોધ કરાયો, લીંબાયતમાં પટેલ નગરમાં ભાજપ સિવાય અન્ય કોઇ પાર્ટીઍ ­વેશ કરવો નહિ ના બેનરો લાગ્યા

સંઘ કાશીએ કેવી રીતે પહોંચશે? અહીં કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરિફ!

અમદાવાદમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં આજે જબરો કલાઈમેક્સ જોવા મળ્યો હતો. આજે ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિને નારણપુરાથી બક્ષીપંચની રિઝર્વ બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકાબેન રાવળએ ફોર્મ પરત ખેંચતા ભાજપની…

Translate »