લોહી ચડાવ્યા બાદ થેલેસેમિક બાળક HIV પોઝિટિવ
૧૪ વર્ષના બાળકને નાનપણથી સિવિલમાં લોહી ચઢાવાતું હતું પણ છેલ્લા રિપોર્ટમાં તે એચઆઈવી પોઝિટીવ આવ્યો
બેંકમાં સ્ટોર કરાયેલા સ્પર્મ પર પિતા કે પુત્રવધૂનો અધિકાર? કોલકાતા હાઈકોર્ટમાં સુનાવણી માટે પેચિદો મામલો
મૃતક યુવકના પિતાઍ કોર્ટ સમક્ષ યાચિકા કરી કે પોતાનો વંશ આગળ વધારવા પુત્રના સ્પર્મ તેમને સોંપવામાં આવે
PTMથી બુક કરાવતા ગેસ સિલિન્ડર મળી શકે ફ્રી
તમે પેટીએમની આ ઓફરનો ઉપયોગ કરો છો તો તમે ઓછામાં ઓછા ઍક સિલિન્ડરના પૈસા બચાવી શકો છો
સર્વેઍ કહી દેશના મનની વાત : મોદી પહેલી પસંદ
સર્વેમાં જાણવા મળ્યું કે ટ્ટહૃ ટકા જનતા કોરોના સંકટનો સામનો કરવાના પ્રધાનમંત્રી મોદીના પ્રયત્નોથી સંતુષ્ટ છે
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત પ્રથમ નંબરે વિજેતા
દિલ્હીની પરેડમાં ગુજરાતનો મોઢેરાના સૂર્યમંદિરનો ટેબ્લો
ક્રિકેટ ટીમમાં પ્રવેશ માટે ૮.૩૦ મિનિટમાં બે કિમી. દોડવું પડશે
ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવવા માટે ઝડપી બોલર્સને બે કિમીની દોડ ૮ મિનિટ ૧૫ સેકન્ડમાં પૂરી કરવી પડશે
રાહતના સમાચાર : પાસપોર્ટમાં સુધારા-વધારા કરાવવા માટે હવે અપોઇન્ટમેન્ટ નહીં લેવી પડે
મુંબઇ. પાસપોર્ટ અંગેના કામ માટે અરજદારોને કોઇ મુશ્કેલીઅો હોય તો હવેથી તેઅો રિજનલ પાસપોર્ટ અોફિસે સોમવારથી શુક્રવાર દરમિયાન અોફિસ સમયે કોઇપણ કારના અપોઇન્ટમેન્ટ લીધા વિના જઇ શકશે. પાસપોર્ટના અરજદારોને વર્ષોથી…
અશાંતધારો : સરકારને હાઈકોર્ટની નોટિસ, કોઇ જાહેરનામું નહીં કરવા હાઇકોર્ટનો આદેશ
સમાજને ધર્મ-સમુદાયના આધારે વહેંચવાનો કાયદો સરકાર કઇ રીતે લાવી શકે : હાઇકોર્ટ
પ.બંગાળઃ જલપાઈગુડીમાં ધુમ્મસને લીધે ટ્રક સાથે ત્રણ વાહનો અથડાતાં 14નાં મોત
પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં ડમ્પર અને વે વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 13 લોકોનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મૃત્યુ થયાં છે. અકસ્માતમાં 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત મંગળવારે રાત્રે ધૂપગુડી…