લબાડ કામગીરી અંગે ઈકાેવિઝનને આરાેગ્ય વિભાગે દસ-દસ નાેટીસાે ફટકારી છતા કેમ છાવરી રહ્યું છે?

સ્ટાેરી: રાજા શેખ – 9898034910 ” Committed to True Zero Waste ” અર્થાત શૂન્ય કચરા માટે ખરી રીતે પ્રતિબદ્ધ એવાે થાય છે અને આ ટેગલાઈન મુજબ ચાલતી ઇકોવિઝન એન્વાયરમેન્ટલ રિસોર્સિસ એલએલપીને આશ્ચર્ય વચ્ચે લબાડ, અનિયમિત કામગીરી, કચરાનાે ભરાવાે અને તેનાે યાેગ્ય નિકાલ ન કરવા બદલ સુરત મહાનગર પાલિકાના આરાેગ્ય વિભાગ-સાેલિડ વેસ્ટ વિભાગે અત્યારસુધી લગાતાર દસ-દસ … Continue reading લબાડ કામગીરી અંગે ઈકાેવિઝનને આરાેગ્ય વિભાગે દસ-દસ નાેટીસાે ફટકારી છતા કેમ છાવરી રહ્યું છે?