Health લ્યો બોલો! ભરતપુરની મહિલાનો ૩૨ વાર કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો newsnetworksJanuary 29, 2021 કોરોનાથી સંક્રમિત શારદા દેવીના માતા-પિતાનું નિધન થઈ ગયું હતું, સાસરીયાઓઍ પણ ઘરેથી કાઢી મૂકી હતી