Latest News

કેમ ફેબ્રુઆરી સુધી 130 દેશોમાં કોરોના રસીનો એક પણ ડોઝ અપાયો ન હતો?

ફેબ્રુઆરીના મધ્યભાગ સુધી, 130 દેશોમાં એક પણ ડોઝ આપવામાં આવ્યો ન હતો, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં તેની વસ્તીના ત્રણ ગણા રસી છે. કોરોના રોગચાળાની રસી પ્રત્યેના સમૃદ્ધ પશ્ચિમી દેશોનું વલણ ફક્ત ચાર્લ્સ ડિકન્સની ‘એ ટેલ ટુ સિટીઝ’ માંની આ પ્રખ્યાત પ્રારંભિક રેખાઓ દ્વારા સૂચવવામાં આવી શકે […]

Posted on 4 days ago

‘સ્વર્ગમાં વધુ એક દિવસ’ કાશ્મીરના પર્યટનને પ્રોત્સાહન આપવા આવું થયું પ્લાનિંગ

જમ્મુ અને કાશ્મીરની વિવિધ પર્યટન સંભાવનાઓને પ્રોત્સાહન આપવા અને કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરના પ્રવાસ, પર્યટન અને આતિથ્યની વિવિધ તકો મેળવવા માટે, ભારત સરકારના પર્યટન મંત્રાલય અને જમ્મુ-કાશ્મીર સરકારના પર્યટન વિભાગ, ફિક્કી (નોલેજ પાર્ટનર) અને આઇજીટીકેના સહયોગથી તાજેતરમાં જ ‘કાશ્મીરમાં પર્યટનની સંભવિતતાને વધારવા: સ્વર્ગમાં વધુ એક દિવસ’ માટે […]

Posted on 4 days ago

12.38 કરોડ ભારતીયોએ લગાવી લીધી રસી, ગુજરાતમાં વસ્તીના 8.44 ટકા રસીકરણ

વિશ્વની સૌથી મોટી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, આજે દેશમાં કોવિડ -19 રસી ડોઝનો સંચિત આંકડો 123.8 મિલિયનને વટાવી ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના પ્રાથમિક અહેવાલ મુજબ, 18,37,373 સત્રો દ્વારા કુલ 12,38,52,566 રસી ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં પ્રથમ ડોઝ લેનારા 91,36,134 એચસીડબ્લ્યુ અને […]

Posted on 4 days ago

આ રિસર્ચ કહે છે, કસરત નહીં કરનારાઓ કોરોનાનો ‘શિકાર’ જલ્દી બને છે!!

દુનિયાભરમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાથી બચવા માટે સૌથી વધુ જરૂરી છે મજબૂત ઈમ્યુન સિસ્ટમ અને તેના માટે કસરત કરવી ખુબ જ જરૂરી છે. એક રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જે લોકો […]

ચોરીની ફરિયાદ બાદ સિવિલ હોસ્પિટલનો ખુલાસો: મહિનામાં 40 મૃતકના સગાઓને આટલા લાખના દાગીના પરત કર્યા

સિવિલ હોસ્પિટલ તંત્ર દર્દીઓની સારવારની સાથે તેમના કિંમતી સામાનને પણ સાચવતા હોવાનો ખુલાસો દર્દીઓની કિંમતી ચીજવસ્તુઓ સાચવવી એ અમારી નૈતિક ફરજ છેઃ સિવિલ હોસ્પિટલના ચીફ સિક્યુરિટી ઓફિસર હરેન ગાંધી સિવિલ હોસ્પિટલમાં કેટલાક દર્દીઓના દાગીના ચોરાયા હોવાની રાવ ઉઠ્યા બાદ આજે હોસ્પિટલે એક અધિકૃત પ્રેસ બ્રિફ […]

વેક્સિન અંગેના મારા અનુભવો…

રાજા શેખ, સુરત (98980 34910) મેં પત્રકાર તરીકે કોરોનાકાળને ખૂબ જ નજીકથી જોયો. લોકડાઉન, લોકોની સમસ્યા, અરાજકતા, અવ્યવસ્થા, કકળાટ, કાકલૂદિ, દોડધામ, લાશોના ઢગલાં, લાચારી અને બીજુ બધુ જ. બરાબર એક વર્ષ બાદ ફરી ગુજરાત સહિત આખા દેશમાંથી એવા જ સમાચારો આવી રહ્યાં છે. ફરી આંશિક […]

હાઈકોર્ટના સવાલો પર સવાલ: ગુજરાત સરકારે અમે આપેલા સૂચનો પર પગલા નથી લીધા!

file photo

દેશની સાથોસાથ ગુજરાતમાં પણ અચાનક કોરોનાનું સંક્રમણ વધી ગયુ છે અને આરોગ્ય ક્ષેત્રે અરાજકતા ફેલાય છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને તેની વધુ સુનાવણી આજે કરી હતી. રિપોર્ટ મુજબ હાઈકોર્ટે રેમડિશિવિર ઈન્જેક્શનો, આરટીપીસીઆર ટેસ્ટ, ઓક્સિજન સહિતની અવ્યવસ્થાઓને લઈને હાઈકોર્ટની બેન્ચે સરકારો પર અનેક સવાલોનો […]

ડોક્ટર જીવ સુરતના પૂર્વ મેયરનું ‘જગદીશ’રૂપી રૂપ, 11 દિ’ની બાળકીને ઉગારવા પ્લાઝમા દાન

બ્લડ ગ્રુપ મેચ થતા તાત્કાલિક પ્લાઝમા ડોનેટ કરી પૂર્વ મેયરે માનવતા મહેકાવી રાજા શેખ, સુરત – 98980 34910 નામ ‘જગદીશ’. ખરેખર તેઓ ઈશ્વરના રૂપ સમા ‘જગદીશ’ બન્યા. આમ તો ડોક્ટર જીવ પણ રાજકીય ભૂમિ પર તેઓ લાંબા સમયથી છે. આખાબોલા ભલે પણ સહજ, સરળ વ્યક્તિત્વ. […]

રાજકોટ: કોરોનાના બે ડોઝ ન લીધા હોત તો આ ડોક્ટરનું શું થયું હોત..?

રાજકોટમાં બે ડોઝ લીધા બાદ ડોક્ટર કોરોના સંક્રમિત, કહ્યું- જો આ ડોઝ ન લીધા હોત તો મારા ભુક્કા બોલી જાત, કોઈ જાતનાં મેજર લક્ષણો નથી, દવા વિના સાજો થઈ જઈશ

બે ડોઝ વેક્સિનના લીધા એટલે સુરક્ષિત રહ્યો, રોજના 100 પેશન્ટ તપાસું છું-ડોક્ટર રાજકોટની વોકહાર્ડ્સ હોસ્પિટલના ઇમર્જન્સી મેડિસિનના વડા ડો.ચિરાગ માત્રાવાડિયા વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.જો મેં આ બે ડોઝ લીધા ન હોત તો મારા ભુક્કા બોલી ગયા હોત, મને કોઈ […]

આરોગ્ય સિસ્ટમ ધ્વસ્ત થાય તેવી સુરતની હાલત: બેડ, વેન્ટિ ખૂંટ્યા, ઓક્સિજનની પણ અછત

સુરતમાં તબીબી માળખું તૂટી પડવાની અણીએ:હોસ્પિટલોમાં વેન્ટિલેટર-ICU ખૂટ્યાં, ગમે તે ઘડીએ ઓક્સિજન પણ ખૂટે એવી દહેશત, ડોકટરો કહે છે, ‘હવે ભગવાન જ બચાવે!’

સુરત શહેર કોરોનાના જવાળામુખી પર જીવી રહ્યું છે. કોરોના પોઝિટિવ લોકો માટે હોસ્પિટલોમાં બેડ નથી, દાખલ દર્દીઓ માટે ઈન્જેકશન નથી, ઓકિસજન પૂરતો નથી અને વેન્ટિલેટર તેમજ બાયપેપ પણ ખૂટી પડયાં છે. સ્મશાનમાં ભઠ્ઠીઓ ઓછી પડતી હોવાથી રાજકોટથી મગાવવામાં આવી છે. હોમ કવોરન્ટીન રહેલા દર્દીએ માટે […]

Latest News