• Wed. Feb 28th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Month: November 2020

  • Home
  • આેફિસ કરતા વર્ક ફાેર હાેમમાં કર્મચારીઆે વધુ સમય કામ કરી રહ્યાં છે, વાંચાે સર્વે

આેફિસ કરતા વર્ક ફાેર હાેમમાં કર્મચારીઆે વધુ સમય કામ કરી રહ્યાં છે, વાંચાે સર્વે

મોટાભાગના ભારતીયો કોરોનાવાયરસ રોગચાળાને કારણે ઘરેથી કામ કરી રહ્યા છે. પરંતુ આના કારણે તેમના કામના કલાકોમાં વધારો થયો છે. નવા અભ્યાસ અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. વર્ક પ્લેસ સાેફટવેર…

આ કોરોના રાક્ષસ ક્યાં ક્યાં ફર્યો, કોને આપી ચેતવણી?

. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ– ૧૯ની વર્તમાન પરિસ્થિતિમાં સરકારની ગાઇડ લાઇન (એસ.ઓ.પી.)નું ચુસ્તપણે પાલન કરાવવા માટે તેમજ કોરોનાથી સાવચેત રહેવા માટે જનજાગૃતિ અભિયાન શરૂ…

રોડ એન્ડ સેફ્ટી પર ફોક્સ કરવા માટે સરકાર બનાવશે નવી સાત ઝોન કચેરી

રાજા શેખ, સુરત માર્ગ અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે તેના પર ધ્યાન કેન્દ્રીત કરીને રાજ્યમાં નવી સાત ઝોન કચેરી બનાવવા જઈ રહી છે. જેમાં…

 મોડી રાત્રે સુરતમાં અટવાયેલા વડોદરાના વૃદ્ધ દંપત્તિને ચેમ્બરે ટ્રેનમાં રવાના કર્યું

સુરત. કોવિડ– ૧૯ની વર્તમાન રાત્રિ કરફ્‌યુની પરિસ્થિતિમાં સુરત રેલ્વે સ્ટેશને આવતા સિનિયર સીટીઝન્સ અને બાળકો સહિતના મુસાફરોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે ચેમ્બર દ્વારા વિના મૂલ્યે સેવાકાર્ય શરૂ કરવામાં આવ્યું…

ઘટના બાદનું ડહાપણ: સિવિલ હોસ્પિટલમાં પણ બેઝિક ફાયર ફાઈટિંગ ટ્રેનિંગ અપાય

સુરક્ષા ગાર્ડ, સુપરવાઈઝર અને સિક્યુરિટી ઓફિસરો સહિત 70 થી વધુ કર્મચારીઓને તાલીમબદ્ધ કરાયા —————- અમદાવાદ બાદ રાજકોટની હોસ્પિટલમાં ગોજારી આગની ઘટના બાદ હવે સુરતનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. પાણી…

શું પેટા ચુંટણી માટે જ સી પ્લેન નું ઉદ્ઘાટન કર્યું હતું, અમદાવાદ-કેવડિયા વચ્ચે ચાલતી સી પ્લેન સેવા બંધ કરાઈ..

છેલ્લા એક મહિનાથી સામાન્ય જનતા માટે અલગ અલગ બહાના હેઠળ સેવા બંધ રાખવામાં આવી હતી, ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જ સી પ્લેનમાં મુસાફરી કરી…

નવા મજૂર કાયદાઓ, ચાર નવા મજૂર કોડમાં કામદારોનું હિત જળવાય તે માટે રજૂઆત

ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા કામદારોના હિતમાં ચેમ્બરની કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તથા રાજ્ય સરકારના મંત્રીને વિવિધ મુદ્દાઓ સાથેની રજૂઆત સુરત. ચેમ્બરની લેબર લો કમિટીના ચેરમેન સોહેલ સવાણીએ ભારત સરકારના…

હીરા ઉદ્યોગને એક ઘંટી પર બે રત્નકલાકારો બેસાડવાનું કહેવાયું પણ એવું થશે ખરું?

સુરત મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગના આગેવાનો સાથે મિટીંગ મળી સુરત. આજ રોજ 27 નવેમ્બરના રોજ વેડ રોડ ખાતે ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલના નિવાસ સ્થાને સુરત મ્યુનિસિપલ…

રાજકોટની ઘટના બાદ સુરત ફાયર બ્રિગેડ ફરી હરકતમાં, નોટિસોનો દૌર શરૂ કર્યો

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ઘટનાના પગલે સુરત ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે અને તેઓએ સુરતની 800 જેટલી નાની-મોટી હોસ્પિટલોનો…

રાજકોટની હોસ્પિટલમાં આગથી 5 દર્દી ભડથું, સુપ્રીમે સુઓમોટો નોંધ લઈ ઝાટકણી કાઢી

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. સુપ્રીમે સુઓમોટો નોંધ લીધી હતી અને કહ્યું હતું કે આ અત્યંત…

Translate »