કેવડિયામાં જ નહીં અહીં પણ છે સરદારની વિશાળ પ્રતિમા, 100 ફૂટ પર રાષ્ટ્રધ્વંજ ફરકાવાયો

ગુજરાતના કેવડિયા તો વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા સ્ટેટ્યુ ઓફ યુનિટી છે પણ સુરત જિલ્લાના બારડોલીના બાબેન ગામે પણ…

ઉમરાના કેતનભાઈ ઉમરીગરે નવી સિવિલમાં ૯૭ દિવસની લાંબી લડત બાદ કોરોનાને શિકસ્ત આપી

છેલ્લાં સાત મહિનાથી નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓની સારવારમાં વ્યસ્ત તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફે દર્દીઓને કોરોનામુક્ત કરવામાં…

સુરતઃ યુવતીને અન્ય યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પતિએ રંગરેલિયાં મનાવતી પકડી તો તેણે શું કર્યું ?

પત્ની, સાળા અને સસરાના ત્રાસ અને ધમકીથી ત્રાસી જઇ યુવકે વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાવા સાથે હાથની નસ કાપવાનો પ્રયાસ…

સુરતઃ બિઝનેસમેન મિત્રને લઈ ગયો યુવતી સાથે મજા કરવા, 1 હજાર રૂપિયા નક્કી કર્યા ને ……

લેસપટ્ટીના વેપારી પોતાના મિત્રને મજા કરાવવાના ઇરાદા પુણાગામ ખાતેના એક એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો. અહીં અર્ઘનગ્ન અવસ્થામાં રહેતી બે મહિલાઓ…

ગુજરાતના દારૂના શોખીનો માટે માઠા સમાચાર, દીવ-દમણમાં લદાઈ દારૂબંધી, જાણો શું છે કારણ ?

ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગરહવેલી, દમણ અને દીવમાં તારીખ એક નવેમ્બરે સાંજે 6 વાગ્યા બાદ અને 2 અને…

પરીણિત યુવતી 3 સંતાનોના પિતા એના પ્રેમી સાથે માણી રહી હતી શરીર સુખ ને પકડાઈ ગઈ, ગામનાં લોકોએ શું કર્યું કે પોલીસે દોડવું પડ્યું ?

બન્નેને છોડાવવા માટે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી પરંતુ ગામના લોકોના ભારે વિરોધને જોતા પોલીસ પણ કંઈ ન કરી શકી. ઝારખંડના…

રવિવારથી રાંધણ ગેસની બોટલ નોંધાવવી હશે તો જૂનો નંબર નહીં ચાલે, હવે ક્યા નંબર પર ફોન કરીને નોંધાવશો બોટલ ?

વોટ્સએપ મેસેન્જર પર REFILL ટાઈપ કરીને તેને 7588888824 પર મોકલી દો, ધ્યાન રહે કે તમારો વોટ્સએપ નંબર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ…

આ યુવતીએ ભૂત સાથે શારીરીક સંબંધો બાંધ્યા હોવાનો કર્યો દાવો, જાણો કઈ રીતે બંનેના સંબંધોના આવ્યો અંત?

ભૂતનું નામ સાંભળીને જ ડર લાગે. પરંતુ એક એવી મહિલા પણ જેણે દાવો કર્યો છે કે, તે ભૂતની સાથે રિલેશનશિપમાં…

સુમુલ ડેરીએ દૂધની આવક વધવાથી દૂધના કિલો ફેટના ભાવમાં કર્યો 20 રૂપિયાનો ઘટાડો

દિવાળીના તહેવારો નજીક છે ત્યારે દક્ષિણ ગુજરાતના પશુપાલકોને સુમુલ ડેરીએ ઝટકો આપ્યો છે. સુરતની સુમુલ ડેરીએ દૂધના કિલો ફેટના ભાવમાં…

પુલવામાં વખતે કેટલાકે ભદ્દી રાજનીતિ કરી પણ મારા પર દિલ પર વીર શહીદોનો ઘાવ હતો: મોદી

વડાપ્રધાને સી- પ્લેનને ઉડાન ભરાવતા કેવડિયાથી સાબરમતિ રિવરફ્રન્ટ માટે યાત્રા કરી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બીજા દિવસના પ્રવાસમાં છે ત્યારે…

પ્રદૂષણને કારણે કોરોના વાયરસ વધુ સમય હવામાં ટકી શકે છે: એઈમ્સની ચેતવણી

એઈમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ કોરોનાની બીજી લહેર વધારે તેજ બનવા પાછળ સાવધાની રાખવામાં ઢીલાસ રાખાવનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સોશિયલ…

ડીંડોલીથી મળી આવેલી માનસિક અસ્થિર મહિલાને અભયમ હેલ્પલાઈને આશ્રય અપાવ્યો

મહિલાના વાલીવારસની જાણકારી મળે તો સંપર્ક કરવા અનુરોધ સુરતના ડીંડોલી વિસ્તાર ખાતે મળી આવેલી માનસિક રીતે અસ્થિર મહિલાની મદદ કરી…

આ ટ્રસ્ટે સિવિલની સફાઈ-સુરક્ષા કરતી મહિલાઓને સાડી અર્પણ કરી

યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સિવિલની સફાઈ કામદાર બહેનો અને મહિલા સિક્યોરિટી ગાર્ડ્સને સાડી અર્પણ કરી સેવાને સુરત:શુક્રવાર: યુથ…

જન્મદિવસ: જાણો આપણાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે…

વિષમ સંજોગો સામે ખૂબ હિંમત અને કુનેહથી કામ લઈને ભારતની અખંડિતતાને જાળવી રાખનાર ગુર્જરરત્ન સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના બે સપૂત…

ભૂટાનથી ‘બટાકા’ આવશે અને આપણે ત્યાં ભાવ અંકુશમાં લાવશે

આકાશને આંબતા બટાકા અને ડુંગળીના ભાવોને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે આ બંને વસ્તુઓને  આયાત કરી રહી છે. કેન્દ્રીય પ્રધાન…

વડાપ્રધાનના કાર્યક્રમ પૂર્વે 114 કર્મચારી, અધિકારીઓ કોરોના પોઝિટિવ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે  ગુજરાત આવી ગયા છે ત્યારે તે પહેલાં કેવડિયા વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરાયું…

આ પટેલ રત્નકલાકારે મૃત્યુ બાદ પણ આઠના જીવનમાં દિવાળી પૂર્વે ઓજસ પાથર્યા

કામરેજના લેઉવા પટેલ સમાજના અને મૂળ ભનાવગર, મહુવાના માળવાય ગામના વતની 28 વર્ષીય રત્નકલાકાર પિયુષભાઈ નારણબાઈ માંગુકિયાનું બ્રેઈન ડેડ થતા…

આ સોનાના વરખવાળી હુરતી ઘારી 9000 રૂપિયે કિલો છે..!!!

ગુજરાતમાં હુરતીઓ (સુરતી)ઓનો પોતિકો તહેવાર ચંદની પડવો. શરદ પૂર્ણિમાના દિને ખુલ્લા આકાશમાં ફૂટપાટ ઉપર કે હરવાફરવાના સ્થળો પર જાહેરમાં બિરાજીને…

બુલેટ ટ્રેન: ચાર વર્ષમાં વડોદરાથી વાપીનો રૂટ બનાવશે એલએન્ડટી

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને ભારતનો પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગતિ જોવા મળી રહી છે.  508 કિલોમીટરના અમદાવાદ-મુંબઈ હાઈ…

કેશુ બાપાને રાજકીય સન્માન સાથે અપાય વિદાય, મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત રહ્યાં

ગુજરાતના પૂર્વ મૂખ્ય મંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનો પાર્થિવનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાનગૃહમાં સંપૂર્ણ…

ભારતીય સેનાનાએ તૈયાર કરી પોતાની મોબાઈલ મેસેન્જર સર્વિસ, વોટ્સએપ-ટેલિગ્રામની છુટ્ટી?

સોશિયલ મેસેજિંગ એપ્લિકેશન્સ સાથે ડેટા સિક્યુરિટી અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ડેટાને સેના સાથે ખૂબ જ ગંભીરતાથી લેવામાં…

…તો ડિસેમ્બરમાં દેશમાં આવી શકે છે કોરોનાની રસી, સિરમનો સંકેત

કોરોનાની રસી શોધવા દુનિયા મથી રહી છે ત્યારે સીરમ ઈનિ્સ્ટટ્યુના સીઆઈઓ આદર પૂનાવાલા એ મહત્વપૂર્ણ સંકેત આપતા કહ્યું છે કે…

આપણે નિયમ પાળતા રહો નહીંતર આ દેશોની જેમ ફરી લોકડાઉનનો વિચાર થઈ શકે

કોરોના વાયરસના કારણે શરૂઆતમાં ઘણા બધા દેશોએ સંક્રમણને ધ્યાનમાં લઈને લોકડાઉન કરી દીધું હતું અને તેના કારણે વિશ્વના ઘણા બધા…

ક્રેન કૌભાંડ: તપાસનીસ અધિકારી ગુસ્સો કરી આરોપી તરીકે ટ્રીટ કરે છે, અધિકારી બદલો: ઈઝાવા

ફરિયાદી સંજય ઇઝાવાએ રાજ્યના પોલીસ વડાને મેલ કરી રજૂઆત કરી કે ટોઇંગ ક્રેનના નાણાકીય ગેરનીતિની હાલની તપાસથી હું સંતુષ્ટ નથી,…

પ્લાઝમાં ડોનેટ કરતા પહેલા કરવામાં આવે છે તે એન્ટી બોડી ટેસ્ટ શું છે..? 

પ્લાઝમા ડોનેટ કરવા માટે સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોના સંક્રમિત દર્દીઓના સ્વસ્થ થયાના ૨૮ દિવસ બાદ એન્ટિબોડી ટેસ્ટ કરવામાં આવે છે.…

ન્યાત-જાત, ધર્મના વાડાથી ઉપર ઉઠીને ભરૂચમાં થાય છે કોવિડ દર્દીઓની ફ્રી સેવા

ભરૂચ વેલ્ફેર હોસ્પિટલના પ્રાંગણમાં 15 દિવસમાં ઊભુ કરાયું નવું કોવિડ કેર સેન્ટર ભરૂચ: દેશના આઝાદી દિને ભરૂચમાં માનવ સેવાનું વધુ…

સુરત મનપાનું વિશાળ ભુર્ગભ ગટર વ્યવસ્થા નેટવર્ક: જાણો કેટલા છે પ્લાન્ટ

સુરત મહાનગરપાલિકા દ્વારા સુઆયોજિત ભુર્ગભ ગટર વ્યવસ્થા મારફતે શહેરમાંથી ઉત્પન્ન થતા મલિન જળનું એકત્રીકરણ કરી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા…

Translate »