ફેસબુક ખાેલુ તાે લાફાે મારજાેઃ ભારતીય અમેરિકને એક મહિલાને આ કામ માટે નાેકરીએ રાખી, એલન મસ્કને ગમ્યુ
એક ભારતીય અમેરિકન ઉદ્યોગપતિ મનીષ શેઠીએ પોતાને થપ્પડ મારવા માટે એક યુવતીને નોકરી પર રાખી છે. જ્યારે પણ તેઆે ફેસબુક ખાેલે ત્યારે આ મહિલાએ તેને લાફાે જીંકી દેવાનાે, કે જેથી,…
20 હજાર વર્ષ પહેલાં પણ કોરોના ત્રાટક્યાે હતાે, આેસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકાેનાે દાવાે
20 હજાર વર્ષ પહેલાં પણ કોરોનાવાઈરસે કહેર મચાવ્યો હતો. એ સમયે પૂર્વ એશિયામાં ખતરનાક વાઈરસનું સંક્રમણ ફેલાયું હતું. અહીંના પૂર્વજોના DNAનું એનાલિસિસ કરવામાં આવ્યું. તપાસમાં DNAનાં પ્રોટીનમાં આના પુરાવા મળ્યા…
VIRAL VIDEO : આ રેસીપી વાઈરલ થતા લોકોએ સુગ અનુભવી, કેમ? જાણવા જુઓ
તાજેતરમાં, એક મેગી અને ઓરિયો બિસ્કિટને મિક્સ કરીને બનાવાયેલી એક રેસીપીનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને લોકોએ ઉબકા આવતા હોવાનો અનુભવ કર્યો છે. લોકોએ આ રેસીપીને…
ઉઇગર મુસ્લિમો પર અત્યાચાર: ચીન સામે વકીલોના મોરચાએ આંતરરાષ્ટ્રીય અદાલતમાં ઘા નાંખી
ચીનમાં ઉઇગર મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારની તપાસ માટે ચીનમાં વકીલોના એક સમુહે ઈન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટ (આઈસીસી)માં અરજીકરી છે અને તે માટે જરૂરી પુરાવા પણ રજુ કર્યા છે. ચીનનાં આંતરરાષ્ટ્રીય…
આ ઉંદર નિવૃત થયો પણ તેણે અનેકના જીવ બચાવવા માટે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે
આફ્રિકન જાતનો એક ઉંદર આજકાલ વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત થયો છે. તેને હિરોની ઉપમા આપવામાં આવી રહી છે. તેની બહાદુરીના કિસ્સા લોકોના મોંઢે સાંભળવા મળી રહ્યાં છે. સાત વર્ષની ઉંમરના આ…
આ રસી લેનારાઓને હાલ પુરતુ વિદેશ પ્રવાસથી દૂર રહેવું પડી શકે, કારણ જાણો!
કોરોનાના કપરાકાળમાં વિશ્વમાં મોટાભાગના દેશોએ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા પર પ્રતિબંધ મુકી દીધો છે. હવે રસીકરણ અભિયાન તમામ દેશમાં આગળ વઘ્યું છે ત્યારે કેટલાક દેશોએ મુસાફરી પ્રતિબંધમાં રાહત આપવાની જાહેરાત કરી…
શું તમે જાણો છો કે પવનની કેટલી ગતિ એક મનુષ્યને ઉડાવી મુકવા સક્ષમ છે?
હાલ દેશ, ગુજરાત અને દુનિયામાં તોક-તે વાવાઝોડાની ચર્ચા છે. 155 કિલોમીટરની ગતિથી ફૂંકાઈ રહેલા આ વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે. સુરતમાં 65 કિલોમીટરની ઝડપે પૂવન ફૂંકાય રહ્યો છે…
આ આરબ દેશોનું ચલણી નાણું ડોલર કરતા પણ ઊંચુ , જાણો તે કયા દેશ છે..
કોરોનાને કારણે અનેક દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે. જેમાંથી, જગત જમાદાર અમેરિકા પણ બાકાત નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં, યુએસ ડોલર ઘટીને 2.5 મહિનાની નીચી સપાટી પર આવી ગયો છે. જોકે,…
વિદેશી મીડીયામાં ભારતમાં કોરાનાની ગંભીર સ્થિતિ અંગે કેવા અહેવાલો આવી રહ્યાં છે?
ગુરુવારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 3.14 લાખથી વધારે કેસ સામે આવ્યા. જે પછી બ્રિટનના અખબાર ધ ગાર્ડિયને આ અંગેના સમાચારને હેડિંગ આપ્યું છે, “ભારતમાં કોવિડની લહેર ભયાનક બની,…
કેનેડા બાળકોને વેક્સિન આપવાની તૈયારીમાં લાગ્યું, Pfizer વેક્સિનને આપ્યું ગ્રીન સિગ્નલ
કોરોના સંકટ વચ્ચે કેનેડાના સ્વાસ્થ્ય વિભાગે 12થી 15 વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે ફાઈઝર કંપનીની વેક્સિનને મંજૂરી આપી દીધી છે. કેનેડાના સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર સુપ્રિયા શર્માએ બુધવારે આ…