મર્યાદા પુરુષોત્તમ રામને જાણવાનો સુરતના આંગણે અવસર
સુરત : મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું જીવન એ દરેકને માત્ર પ્રેરણા જ નથી આપતું પણ સફળ જીવન જીવવાનો માર્ગ પણ બતાવે છે. ત્યારે ભગવાન શ્રીરામ ને જાણવાનો અવસર સુરતના આંગણે…
અહીં 500 બોડી વેઈટ સ્કોટની સ્પર્ધા થકી અપાયો ડ્રગ્સ ફ્રીનો મેસેજ
આજની યુવા પેઢી તમામ બાબતોમાં ઝડપી રિઝલ્ટની અપેક્ષા રાખે છે. આવું જ કંઈક બોડી બિલ્ડિંગમાં પણ છે. હોલીવુડ-બોલીવુડના ફિલ્મી હિરોના બાવડા જોયા બાદ તેઓ ઈન્સટન્ટ રિઝલ્ટ માટે મથતા હોય છે…
કેપી હ્યુમને લાજપોર જેલમાં ઈફતાર પાર્ટી યોજી આપ્યો એકતા-ભાઈચારાનો સંદેશ
રાજા શેખ, (98980 34910) ઈસ્લામ ધર્મનો પવિત્ર રમજાન માસ અમન-શાંતિનો પૈગામ લઈને આવે છે. આ માસમાં મુસ્લિમ બિરાદરો તકવા અને પરહેજગારી સાથે ભારતીય સમયોનુસાર 12થી 14 કલાક જલ-અન્નનો ત્યાગ કરે…
શું સુરત-વલસાડના રેલવે કર્મચારીઓએ કર્યું લોન કૌભાંડ?
સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) પશ્ચિમ રેલવેમાં આજકાલ લોન કૌભાંડની ખૂબ ચર્ચા ચાલી રહી છે. આ લોન કૌભાંડ સુરત અને વલસાડના કર્મચારીઓએ કર્યું હોવાની વાતો ઉઠી છે અને તે…
આઇવીવાય ગ્રોથ દ્વારા ઇન્વેસ્ટર્સ સામે રજૂ કરાયેલા 4 સ્ટાર્ટઅપને ભવ્ય પ્રતિસાદ
આઇવીઆઇ ગ્રોથ દ્વારા મેગા સ્ટાર્ટઅપ પીચ ડે ઇવેન્ટ નું આયોજન સુરત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બહુ ઉદ્દેશિય યોજના સ્ટાર્ટઅપ ને સુરતના માત્ર પ્રતિભાશાળી યુવાનોનો જ નહીં પણ ઇન્વેસ્ટર્સ એ પણ સારો…
કેન્દ્રીય સહકાર મંત્રી સમક્ષ ખેડૂતો માટે આગેવાન દર્શન નાયકે આ માંગણીઓ કરી
હાલમાં ડીઝલ,પેટ્રોલ,રાસાયણિક ખાતર,બિયારણ,મજૂરીમાં થઈ રહેલા ભાવ વધારાને કારણે ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે,ઉત્પાદન પણ ઘટી રહ્યું છે તથા ખેતઉત્પાદન ના ભાવ ખેડૂતોને મળી રહ્યા નથી.ત્યારે ખેડૂતોના હિતમાં નીચે મુજબના…
ગ્રીનમેન વિરલ દેસાઈએ ટેડટૉક્સમાં વક્તવ્ય આપ્યું
જાણીતા ઉદ્યોગપતિ અને પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈને ગાંધીનગરની પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં યોજાયેલા અત્યંત લોકપ્રિય ટેડેક્ષ કાર્યક્રમમાં તેમની યાત્રા વિશે વકતવ્ય આપવાનું આમંત્રણ મળ્યું હતું, જ્યાં તેમણે દેશ-વિદેશના વક્તાઓ તેમજ…
આશા- એક ગુજરાતી અર્બન મૂવી, 22મી એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં દસ્તક દેશે
અમદાવાદ (ગુજરાત): ગુજરાતી સિનેમા, જેને ઢોલીવુડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાતી ભાષાનો ફિલ્મ ઉદ્યોગ છે. તે ભારતના સિનેમાના મહત્વના પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગોમાંનું એક છે, જેણે તેની શરૂઆતથી અત્યાર…
ગ્લોબલ સિંધુ સમિટ 2022ને શુભેચ્છાઓ પાઠવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
અમદાવાદ: ભારતીય સિંધુ સભા, ગુજરાત યુવા ટીમ દ્વારા આગામી 10 એપ્રિલ, 2022ના રોજ અમદાવાદ ખાતે સૌપ્રથમ એવી ઐતિહાસિક ગ્લોબલ સિંધુ સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ સમિટમાં દેશ-વિદેશમાંથી સિંધી સમાજના…
સુરતની આ શાળાને ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવશે ગ્રીનમેન વિરલ દેસાઈ
સુરત: જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા પાલની ખુશાલદાસ વનમાળીભાઈ પાલવાળા શાળાના વિદ્યાર્થીઓને બેન્ચ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઑફિસર પુનીત નૈયર તેમજ સુરતના કોર્પોરેટર નિલેશભાઈ પટેલ…