દર્શનાબેનની નજર હેઠળ ઉધના સ્ટેશન વર્લ્ડક્લાસ ઈન્ફ્રા સાથે કરાઈ રહ્યું છે અપડેટ
ભારતીય રેલવે દ્વારા દેશના મુખ્ય સ્ટેશનોને આધુનિક અને વિશ્વ કક્ષાના સ્ટેશનોમાં રૂપાંતરિત કરવાનું કામ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. AMRUT ભારત સ્ટેશન યોજના હેઠળ, સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોને…
મંત્રી હર્ષ સંઘવી ઈન્ચાર્જ આરટીઓ પહેલાં સુરત ઓફિસ જઈ ચઢ્યાં અને….
સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી આજે પોતાની હોમ પીચ પર સુરતમાં હતા. સવારે ફ્રેસ થઈ અચાનક તેઓ પાલ પાસેના સિદ્ધિવિનાયક મંદિરે દર્શને…
સુરત એરપોર્ટ પર લૂંટ? એર ઈન્ડિયા એક્સપ્રેસ ઓફ લાઈન લગેજ બુકિંગમાં ત્રણ ગણો ચાર્જ ઠોકે છે!!
સુરત: સુરતમાં વિમાની કંપનીઓ ભાડાંમાં તો લૂંટ ચલાવી જ રહી છે પરંતુ યાત્રીઓને નક્કી વજન કરતા વધુ વજન લઈ જવાના નામે પણ ઉઘાડી લૂંટ ચલાવી રહી હોવાનો કિસ્સો સામે આવ્યો…
બધા મોદી ચોર કેમ? મામલે રાહુલ ગાંધીને બે વર્ષની સજા, જામીન પર મુક્ત: હાઈકોર્ટમાં અપીલ કરશે
કોંગ્રેસના કહેવાતા યુવરાજ રાહુલ ગાંધીને લાંબી દલીલો બાદ આખરે સુરતની કોર્ટે માનહાનિના એક કેસમાં દોષી જાહેર કરીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાહુલ ગાંધીને જોકે,…
રાજ્યમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-જી.આઈ.ડી.સી.નો નવતર અભિગમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપતો નવતર અભિગમ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-જી.આઈ.ડી.સી. મારફતે અપનાવ્યો છે.જી.આઈ.ડી.સી.ની પ્રિ-એલોટમેન્ટ, પોસ્ટ એલોટમેન્ટ અને જમીન શાખા એમ ત્રણ મુખ્ય…
વિશ્વ મહિલા દિવસ-ડોનેટ લાઈફ દ્વારા લોકોને નવજીવન આપનાર 21 મહિલાઓનું સન્માન
ડોનેટ લાઈફ એ એક સ્વાસ્થ્ય સહાયક સંસ્થા છે. જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં દાન અંગે જાગૃતિ ફેલાવી અને બ્રેઇન ડેડ વ્યક્તિના પરિવારજનોને અંગદાન માટે સમજાવી તેમના અંગોનું દાન કરાવીને, જેમના ઓર્ગન…
જરૂરિયાતમંદો માટે દાનની સરવાણી વહાવતા સેવાભાવી દાતા ફારૂક પટેલ
સુરત:શનિવાર: (સ્ત્રોત-માહિતી વિભાગ, સુરત, ગુજરાત) ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામના વિખ્યાત હનુમાનજી મંદિર સામે વિશ્વના સૌપ્રથમ દિવ્યાંગ વૃદ્ધજનો માટે વૃદ્ધાશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે. જેનું ખાતમુહર્ત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે…
દિવ્યાંગ વૃદ્ધાશ્રમનું શિલાન્યાસ: સીએમએ કહ્યું દિવ્યાંગમાં પણ રણછોડ દેખાવા જોઈએ, દાતા ફારુક પટેલે કહ્યું કે, આ આશ્રમની જવાબદારી મારી
–વૃદ્ધાશ્રમને રિસોર્ટ તરીકે આકાર આપી”પ્રભુના ઘર” તરીકે નિર્માણ કરવાનું સપનું ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદ્મશ્રી કનુભાઈ ટેલરે જોયું અને તે માટે ઝઘડિયાના ઉચેડિયા ગામમાં નર્મદા નદીના કિનારે 40…
‘સુભાષચન્દ્ર બોઝના જીવનમાંથી પ્રેરણા લઈને ભારત દેશને વિકસિત કરવા કટિબદ્ધ બનો’
ઓડિસા, નાગાલેન્ડના વિવિધ રાજ્યોની નૃત્યમંડળીઓએ પરંપરાગત નૃત્યોની પ્રસ્તુતિ કરી શહેરીજનોને મંત્રમુગ્ધ કર્યા સુરત:ગુરૂવાર: આઝાદી કા અમૃત મહોત્સવ અને જી૨૦ સમિટ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાને પ્રબળ બનાવવાના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રાલય અને સુરત…
‘ગુડ સમરિટન’ની માનવતા ઉજાગર થઈ: જિલ્લા કલેક્ટરે સન્માનિત કર્યા
સુરતઃ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચાડનાર પાંચ ‘ગુડ સમરિટન’ને જિલ્લા કલેકટરે પ્રશંસાપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. જે પૈકી ટ્રાફિક પોલીસ એ.એસ.આઇ.શ્રી મહેન્દ્રભાઇ બાબુરાવ અને જાગૃત્ત નાગરિક કુશંગભાઇ…