• Tue. Nov 28th, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા તારીખ 21-10-2023 ના રોજ સાંજે 6:00 કલાકે ૮ મો દિવ્યાંગ રાસ ગરબા મહોત્સવનું આયોજન

8th Divyang Ras Garba Mahotsav organized by Shrestha Karmayogi Divyang Trust on 21 october 2023 at 6 PM

શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા તારીખ 21-10-2023 ના રોજ સાંજે 6:00 કલાકે ૮ મો દિવ્યાંગ રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, સતત સાત વર્ષ થી આ ઉત્સવ માં દિવ્યાંગો ની સંખ્યા માં વધારો થતો રહ્યો છે ગત વર્ષે 2500 થી વધુ દિવ્યાંગો એ આ અવસર નો લાભ લીધો હતો ગુજરાતમાં દિવ્યાંગો માટે સૌથી મોટા ગરબાનું આયોજન કરતી એકમાત્ર સંસ્થા જેમાં દિવ્યાંગો એક દિવસ માટે એક સાથે મળી અને ગરબા ની રમઝટના તાલે માતાજીની આરાધના કરે છે વધુમાં સંસ્થાના સેક્રેટરી શ્રી ભાવેશભાઈ વાઘાણી એ ગુજરાત અને ગુજરાત બહારના તમામ દિવ્યાંગો ને આ અવસર નો લાભ લેવા આમંત્રણ આપ્યું છે.

સુરત માં અવલબા ફાર્મ કિરણ ચોક થી કેનાલ રોડ ઉપર આ ગરબાનું આયોજન થાય છે.

વધુ માહિતી માટે 9723210715 સંપર્ક કરવો.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »