સુરતી માતાએ બે બાળકોએ સાથે કિલીમંજારો પર સફળતાપૂર્વક પર્વતારોહણ કર્યું
10 વર્ષની દિકરી ઝારા અને 12 વર્ષીય પુત્ર ઉંમરને પીઠબળ પુરું પાડવા માતા આયેશા ફારુક પટેલ 5410 મીટરની ઊંચાઈ પર પહોંચી રાષ્ટ્રધ્વંજ લહેરાવ્યો સુરત: સુરતમાં પણ સાહસિકો ઊભા થઈ રહ્યાં…
નેશનલ જીનિયસ સ્પર્ધામાં જીશા દિવ્યમ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન
ઘાટકોપર, ઑક્ટોબર 2023 — બુદ્ધિ અને કૌશલ્યના આકર્ષક પ્રદર્શનમાં, ઈવેન્ટના આયોજક અને સ્થાપક યુસેબીયસ નોરોન્હાએ જીનિયસ કિડ માઈન્ડ સ્પોર્ટ્સ ચૅમ્પિયનશિપ ઘાટકોપરના R CITY મૉલમાં યોજાઈ, જેમાં 4 થી 18 વર્ષની…
શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ અને એક સોચ NGO દ્વારા દિવ્યાંગો માટે સૌથી મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું
શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ અને એક સોચ NGO દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગો માટે સૌથી મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં થતા સૌથી મોટા ગરબા સુરતના…
શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા તારીખ 21-10-2023 ના રોજ સાંજે 6:00 કલાકે ૮ મો દિવ્યાંગ રાસ ગરબા મહોત્સવનું આયોજન
શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા તારીખ 21-10-2023 ના રોજ સાંજે 6:00 કલાકે ૮ મો દિવ્યાંગ રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, સતત સાત વર્ષ થી આ ઉત્સવ માં દિવ્યાંગો…
કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની શિક્ષણ સેવા: સુરતની શિક્ષણ સમિતિની ૪૪ શાળાના 4000 બાળકોને નિ:શુલ્ક અંગ્રેજી-હિન્દીની લર્નિંગ બુક આપી
ધો.૧ અને ૨ના ચાર હજારથી વધુ સરકારી સ્કૂલના બાળકોને પ્રથમ પગથિયાથી અંગ્રેજી-હિન્દી શીખવવાનો રાજ્યભરમાં પહેલો કહીં શકાય એવો અનોખો પ્રયાસ સુરત:શનિવાર: ‘શિક્ષિત સમાજ, શ્રેષ્ઠ સમાજ’ની નેમ ને ચરિતાર્થ કરવા સુરતના…
સુરત ફોરેસ્ટ વિભાગે દરિયાના પટમાં આ રોપા વાવી સુરતીઓને આપ્યું રક્ષણ!
સુરત ફોરેસ્ટ વિભાગ (જંગલખાતુ) છેલ્લાં કેટલાક વર્ષોથી એક નવા અભિયાનમાં જ લાગ્યું છે. શહેર- જિલ્લામાં વૃક્ષો વાવીને આમ તો આપણે હરિયાળી લાવવાની કોશિશ કરતા હોઈએ છીએ અને તે માટે પર્યાવરણ…
કેપી ગ્રુપએ નવો પથ તૈયાર કર્યો: દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર પવનચક્કી નાંખી ઈતિહાસ રચ્યો
કેપી ગ્રુપના વિઝનરી ચેરમેન-મેનેજીંગ ડિરેક્ટર ફારુક જી. પટેલે સાયન્ટિફિક એનાલિસીસ કરાવીને નવું સાહસ ખેડ્યું અને સાત પવનચક્કી ભરૂચ જિલ્લાના કોરા ગામમાં ઈન્સ્ટોલ કરી અત્યારસુધી ભાવનગર, પોરબંદર અને કચ્છ રિજ્યનમાં જ…
દર્શનાબેનની નજર હેઠળ ઉધના સ્ટેશન વર્લ્ડક્લાસ ઈન્ફ્રા સાથે કરાઈ રહ્યું છે અપડેટ
ભારતીય રેલવે દ્વારા દેશના મુખ્ય સ્ટેશનોને આધુનિક અને વિશ્વ કક્ષાના સ્ટેશનોમાં રૂપાંતરિત કરવાનું કામ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. AMRUT ભારત સ્ટેશન યોજના હેઠળ, સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોને…
મંત્રી હર્ષ સંઘવી ઈન્ચાર્જ આરટીઓ પહેલાં સુરત ઓફિસ જઈ ચઢ્યાં અને….
સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી આજે પોતાની હોમ પીચ પર સુરતમાં હતા. સવારે ફ્રેસ થઈ અચાનક તેઓ પાલ પાસેના સિદ્ધિવિનાયક મંદિરે દર્શને…
સુરત એરપોર્ટ પર લૂંટ? એર ઈન્ડિયા એક્સપ્રેસ ઓફ લાઈન લગેજ બુકિંગમાં ત્રણ ગણો ચાર્જ ઠોકે છે!!
સુરત: સુરતમાં વિમાની કંપનીઓ ભાડાંમાં તો લૂંટ ચલાવી જ રહી છે પરંતુ યાત્રીઓને નક્કી વજન કરતા વધુ વજન લઈ જવાના નામે પણ ઉઘાડી લૂંટ ચલાવી રહી હોવાનો કિસ્સો સામે આવ્યો…