• Wed. Nov 29th, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Month: March 2021

  • Home
  • કેન્દ્રની ચેતવણી:દેશ આખો કોરોનાના બીજા વેવના જોખમી તબક્કામાં છે; સ્થિતિ વણસી રહી છે, જાગતા રહેજો

કેન્દ્રની ચેતવણી:દેશ આખો કોરોનાના બીજા વેવના જોખમી તબક્કામાં છે; સ્થિતિ વણસી રહી છે, જાગતા રહેજો

કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત 10માંથી 8 જિલ્લા મહારાષ્ટ્રના છે કેન્દ્ર સરકારે કોરોનાની બીજી લહેરને લઈને તમામ રાજ્યોને ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું હતું કે દેશમાં કોરોનાને કારણે સ્થિતિ…

લક્ઝુરિયસ કારના ચાલકે એક્ટિવાચાલકને અડફેટે લઈ 30થી 40 ફૂટ ઢસડ્યો, દારૂના નશામાં હોવાની શંકા

એક્ટિવાચાલક યુવકને ગંભીર ઈજા પહોંચી કારની અડફેટે એક્ટિવાનો ખુરદો બોલી ગયો સુરતમાં અતુલ વેકરિયાની કારથી અકસ્માતમાં એક મહિલાના મોતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં લક્ઝુરિયસ બ્લેક ફોર્ચ્યુનર કારે એક…

NCBએ અભિનેતા એજાઝ ખાનની અટકાયત કરી, ‘બટાટા ગેંગ’ સાથે સાંઠગાંઠની શંકા

અભિનેતા એજાઝ ખાનની NCBએ મંગળવારે અટકાયત કરી છે. એજાઝ ખાન છેલ્લા થોડા દિવસથી રાજસ્થાનમાં શૂટિંગ કરી રહ્યો હતો. જેવો એ ત્યાંથી મુંબઈ પરત ફર્યો કે તરત જ NCBની ટીમે તેની…

મુંદ્રામાં કન્ટેનરમાં ચીનથી પાકિસ્તાન જતા મિસાઈલના પુર્જા મળ્યાના અહેવાલ

સુગર કન્સાઈમેન્ટની તપાસમાં એક કન્ટેનરમાંથી શંકાસ્પદ કાર્ગો મળતા હડકંપ અન્ય એજન્સીઓ પણ આ તપાસમાં ઝુકાવે તેવી સંભાવના મુંદ્રા પોર્ટ પર ચીનથી પાકિસ્તાન જઈ રહેલા એક કન્ટેનરમાંથી મીસાઈલના પુર્જા મળી આવ્યા…

સેલરી સ્ટ્રક્ચર બદલાશે, ટેક હોમ ઘટશે, સેવિંગ વધશે, વર્કિંગ ડેઝ ઘટીને ચાર કે પાંચ, પરંતુ નોકરી 12 કલાકની થશે

નવા નાણાકીય વર્ષે એટલે કે 1 એપ્રિલથી સેલરી સ્ટ્રક્ચર અને આવકવેરાના નિયમો સહિત અનેક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. તેની સીધી અસર સામાન્ય પગારદારના જીવન પર થશે. આવકવેરાના હાલના…

10 કરોડ ભારતીયોનો ડેટા ડાર્ક વેબ પર વેચાવા માટે તૈયાર, પેમેન્ટ પ્લેટફોર્મ મોબિક્વિકે આક્ષેપો સદંતર ફગાવ્યા

મોબાઇલથી નાણાકીય વ્યવહારો કરનારાઓને સતર્ક કરતા એક સમાચાર છે. સાઇબર સિક્યુરિટી રિસર્ચર રાજશેખર રાજહારિયા અને ફ્રેન્ચ સાઇબર સિક્યુરિટી એક્સપર્ટ ઇલિયટ એન્ડરસનનો દાવો છે કે 10 કરોડ ભારતીયોનો પર્સનલ ડેટા હેકર…

સુરતમાં AAP ના 27 કોર્પોરેટરોની પોલીસ દ્વારા અટકાયત, મહિલા કોર્પોરેટરો સાથે પોલીસનું અસભ્ય વર્તન

સંસદ અને ગુજરાત વિધાનસભા ઓફલાઈન ચાલી રહી છે. પ્રજાના પ્રશ્નો માટે વિધાનસભા અને સંસદમાં ધારાસભ્યો અને સંસદ સભ્યો ચર્ચા કરી રહ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકાની મહત્વની એવી બજેટની સામાન્ય સભા…

હદ પાર:સુરતમાં કિન્નરોએ રાત્રિ કર્ફ્યૂમાં કતારગામ ચેકપોસ્ટ માથે લીધું

કતારગામમાં કિન્નરોને માસ્ક પહેરવાનું કહેતાં ચેકપોસ્ટ માથે લીધું પોલીસ સાથે કરેલાં શરમજનક કરતૂતનો વીડિયો વાઇરલ થયો સુરતમાં કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી શહેરમાં રાત્રિ કર્ફ્યૂનું કડક પાલન…

પતિએ પત્નીના પૂર્વ પ્રેમીને બોલાવી દારૂ પીવડાવી હત્યા કરી, પેટ્રોલ નાખી સળગાવી દફનાવી દીધો

પતિએ પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી લાશને દાટી દીધી હતી, પોલીસે ઉકેલી મર્ડર મિસ્ટ્રી અજય મોરેની હત્યાના મામલે પોલીસે આરોપી પૂર્વ પ્રેમિકાના પતિ અને એક સગીરની ધરપકડ કરી સુરત શહેરમાં…

મહારાષ્ટ્રના ગૃહમંત્રી પર લાગેલા વસૂલીના આરોપની અરજી પર આજે મુંબઈ હાઇકોર્ટમાં સુનાવણી

તપાસ CBI અને ED પાસે કરાવવા દાખલ કરાયેલી 2 અરજી પર કોર્ટ આજે સુનાવણી કરશે મુંબઈ હાઈકોર્ટ મંગળવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી બે અરજી પર સુનાવણી…

Translate »