sanjay

સુરત મનપાને હલ્કી ગુણવત્તાવાળી સ્ટેશનરી પધરાવનારનું રૂ 30.30 લાખનું બિલ હોલ્ટ!

સુરત મહાનગર પાલિકાને હલ્કી ગુણવત્તાવાળી વેરાબિલના પેપર પધરાવી ઉલ્લું બનાવનાર ત્રિવેણી કોમ્પુટર ફોર્મસ નું રૂ.૩૦ લાખ ૩૦ હજાર પેમેન્ટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા હોલ્ડ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સેક્શન ઓફિસર, ઇન્ફર્મેશન સીસ્ટમસ ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં વ્યાપક ગેરરીતિઓ બહાર આવી. આ માહિતી સુરતના જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા માહિતી અધિકાર…

Read More

(વીડીયો) પાલ ટ્રાન્સફર સ્ટેશનમાં તલવાર ઉછળી, શું કોન્ટ્રાક્ટરોને બચાવવા મનપા-પોલીસનો ખેલ?

મારામારી અને તલવારથી હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પરંતુ મનપાએ માત્ર અડાજણ પોલીસને પત્ર લખીને સંતોષ માની લીધો, ઘટનાને 15 દિવસ થવા આવ્યા છતા કોઈ કાર્યવાહી નહીં: શું કોન્ટ્રાક્ટરોને બચાવવા માટે ખેલ ખેલાય રહ્યો છે? : કામદારોમાં ડર સાથે રોષ! રાજા શેખ (98980 34910) સુરત મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના નેજા હેઠળ ચાલતા પાલ ટ્રાન્સફર…

Read More

સુરતને બનાવો લીલુછમ: મહાપાલિકા આપશે તમને વિનામૂલ્યે રોપા

હાલમાં જ પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કરી. તે દિવસે કેટલાક સામાજિક સંસ્થાઓ તેમજ સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું. ત્યારે હવે ચોમાચા પૂર્વે વધુમાં વધુ વૃક્ષારોપણ શહેરભરમાં થાય તે માટે મહાનગર પાલિકા એક નવતર પ્રયોગ કરવા જઈ રહી છે. તેના ભાગરૂપે હવે પાલિકાએ પોતાની મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટના માધ્યમથી પણ લોકો…

Read More
ગત 24 કલાકમાં ભારતમાં બ્રાઝિલથી 4.5 અને અમેરિકાથી 3.5 ગણા કેસ સામે આવ્યા

સુરતમાં આ ત્રણ સ્ટ્રેન કેસ વધારવા માટે જવાબદાર, મનપા બનાવશે વિશેષ સેલ

સુરતમાં કોરોનાના કેસ 15થી 20 દિવસમાં જ અચાનક વધવા અને વધુ મોત માટે કયા કારણો જવાબદાર છે? કોરોનાનો કયો સ્ટ્રેઈન વધારે લોકોને અસર પહોંચાડી રહ્યો છે તે જાણવા માટે સુરત મહાનગર પાલિકાએ એક વિશેષ સેલની રચના કરવા જઈ રહ્યું છે અને તે કોરાના વાઈરસના બદલાતા સ્વરૂપ પર રિસર્ચ કરીને તેના તારણો કાઢશે અને તે મુજબ…

Read More
સુરતમાં AAP ના 27 કોર્પોરેટરોની પોલીસ દ્વારા અટકાયત,

સુરતમાં AAP ના 27 કોર્પોરેટરોની પોલીસ દ્વારા અટકાયત, મહિલા કોર્પોરેટરો સાથે પોલીસનું અસભ્ય વર્તન

સંસદ અને ગુજરાત વિધાનસભા ઓફલાઈન ચાલી રહી છે. પ્રજાના પ્રશ્નો માટે વિધાનસભા અને સંસદમાં ધારાસભ્યો અને સંસદ સભ્યો ચર્ચા કરી રહ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકાની મહત્વની એવી બજેટની સામાન્ય સભા પણ શાસકોએ ઓનલાઇન રાખી છે. જેનો વિપક્ષ દ્વારા આક્રમક વિરોધ કર્યો છે. વિરોધપક્ષના અવાજને દબાવવા માટે ઓનલાઈન સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ પણ વિરોધ…

Read More
Translate »