ટોપ-5માં બીજા નંબરે એથરના અશ્વીન દેસાઈ-ફેમીલી, ત્રીજા નંબરે એનજે ઈન્ડિયાના નિરજ ચોકસી, ચોથા નંબરે ગોલ્ડી સોલારના ઈશ્વર ઢોળકિયા-ફેમીલી અને પાંચમાં નંબરે એક્યુટસ કેમિકલના નરેશકુમાર પટેલને સ્થાન
મુંબઈ એજન્સી: પ્રતિષ્ઠિત હુરુન ઈન્ડિયાની રિચ લિસ્ટ-2026ની જાહેરાત 23 સપ્ટેમ્બર 2026ના રોજ કરવામાં આવી હતી. જેમાં દેશમાં સૌથી રિચેસ્ટમેન તરીકે અદાણી ગ્રુપના ગૌતમ અદાણીને સ્થાન મળ્યું હતું જ્યારે ગુજરાતના આર્થિક પાટનગર સુરતની વાત કરીએ તો અહીં ફરી એકવાર કેપી ગ્રુપના ફાઉન્ડર-ચેરમેન-એમડી ડો. ફારુક જી. પટેલ રિચેસ્ટમેન તરીકે સામે આવ્યા છે. તેમની કેપીઆઈ ગ્રીન એનર્જી કંપનીની વેલ્થ રૂ. 19500 આંકવામાં આવી છે. સુરતના બીજા નંબરે એથર ઈન્ડસ્ટ્રીઝના અશ્વીન દેસાઈ એન્ડ ફેમીલી-રૂ.18,200, એનજે ઈન્ડિયા ઈન્વેસ્ટના નિરજ ચોકસી રૂ. 9100, ગોલ્ડી સોલારના ઈશ્વરભાઈ ઢોલકિયા અને ફેમીલી રૂ. 5700, એક્યુટસ કેમિકલના નરેશકુમાર પટેલનો સમાવેશ થાય છે. જોકે, આ ફિગરમાં એકવાર જોવા મળી રહી છે કે, નંબર એક અને બેની વચ્ચે નજીવો જ્યારે ત્યારબાદ નંબર 3થી પાંચ અને 20 વચ્ચેની વેલ્થના આંકડામાં ખૂબ જ લાંબો તફાવત જોવા મળી રહ્યો છે.
સુરતનું ટોપ-20ની લિસ્ટ આ મુજબ છે.


જ્યારે દેશના રિચેસ્ટમેનનું લિસ્ટ નીચે મુજબ છે..

