• Wed. Feb 28th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Month: November 2021

  • Home
  • ઐતિહાસિક સ્થળો-4: મુઘલસરાઈ: ઈ.સ. 1644માં સુરતના કિલ્લેદાર હકીકતખાને બંધાવ્યું હતુ

ઐતિહાસિક સ્થળો-4: મુઘલસરાઈ: ઈ.સ. 1644માં સુરતના કિલ્લેદાર હકીકતખાને બંધાવ્યું હતુ

ન્યૂઝનેટવર્કસ ટીમ: હાલમાં જ ‘મુઘલસરાઈ’ એટલે કે સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી જેમાં ચાલી રહી છે અને જેની અંદર પાંચ હજાર કરોડથી વધારેનું બજેટ મેનેજ મ્યુનિસિપલ કમિશનર અને મેયર સહિતના…

શું તમે જાણો છો? સુરતમાં ઓક્સિજન પાર્ક છે અને જંગલ બનાવાનું પ્લાનિંગ પણ છે!

ન્યૂઝનેટવર્ક્સ ટીમ: ‘ ખુબસૂરત સુરત, હરિયાળુ સુરત ’’ આ સ્લોગન આમ તો સુરતમાં પ્લેગ બાદ અપાયું. ગંદા સુરતને સુંદર, હરિયાળુ અને રહેવાલાયક બનાવવા માટે ત્યારથી પાયો નંખાયો અને શહેરમાં સફાઈની…

શું તમે જાણો છો? , સુરતીઓનો ‘અંધકાર’ લાખો સ્ટ્રીટલાઈટ દૂર કરે છે, પવનચક્કીઓ-સોલાર પ્લાન્ટ પણ છે

ન્યૂઝનેટવર્કસ ટીમ: કોઈ પણ શહેરની પ્રગતિનો ચિતાર તેના ઝળહળાટ પરથી પણ આવે છે. અરબ કંન્ટ્રી જુઓ કે પછી વિદેશ ત્યાંની ઝાકઝમાળમાં લાઈટિંગનો પણ મહત્વનો રોલ જોવા મળે છે. વિમાની દ્રશ્ય…

સ્પેશ્યલ વ્હીકલ પરપઝ તરીકે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરમાં આકાર પામી રહેલા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ તરીકે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચના કરવાનો નિર્ણય કર્યો છે સુરતમાં…

શું તમે જાણો છો? સુરત શહેરમાં દોડે છે 741 સિટી અને બીઆરટીએસ બસ

ન્યૂઝનેટવર્ક્સ ટીમ: જાહેર પરિવહન ક્ષેત્રે એક તબક્કે જીરો થઈ ગયેલા સુરત શહેરમાં હવે સિટી અને બીઆરટીએસ મળીને કુલ 741 બસો દોડી રહી છે અને તેમાં પણ 166 એ.સી. બસ સામેલ…

ફટકો મારીને ‘નો- ડ્રગ્સ’ અને ‘અંગદાન’ જાગૃત્તિને પ્રોસ્તાહન

સુરતઃ સફેદ વસ્ત્રોમાં દેવદૂત સમાન નર્સીસ બહેનોએ કોરોનાના કપરાકાળમાં ફરજ બજાવીને લોકોના સ્વાસ્થ્યરક્ષા કરી છે, ત્યારે તેમનો જુસ્સો બુલંદ બનાવવા માટે ગુજરાત રાજ્યકક્ષાની ત્રીજી ગુજરાત નર્સીસ ક્રિકેટ પ્રિમીયમ લીગ(સારસંભાળ ક્રિકેટ…

શું તમે જાણો છો? સુરતમાં વિવિધ પ્રકારના કુલ 113 બ્રિજ છે, જેથી બ્રિજ સિટી તરીકેની ઓળખ છે

ન્યૂઝનેટવર્કસ ટીમ: સુરતમાં વિવિધ પ્રકારના 113 જેટલા બ્રિજ(પુલ) છે એટલે તેને બ્રિજસિટી તરીકે પણ હવે લોકો કહેતા થયા છે. આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો 27 ફ્લાયઓવર બ્રિજ , 13 તાપી નદી…

વિશ્વ અકસ્માત સંભારણા દિન: સુરતમાં અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલિ અપાઈ

ડીસ્ટ્રીક ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સુરત અને ધ સુરત ડિસ્ટ્રીક્ટ મોટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓવનર્સ એસોસિયેશને વિશ્વ અકસ્માત સંભારણા દિવસની ઉજવણી કરી. તે અંગેનો કાર્યક્રમ વનિતા વિશ્રામ મેદાન પાસે…

શું તમે જાણો છો?-1 : સુરતની 98 ટકા વસ્તીને 1285 એમએલડી પાણી નળ વાટે પહોંચાડાય છે

ન્યૂઝનેટવર્કસ ટીમ– રાજા શેખ : સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલા સુરતમાં આમ તો ક્યારેય પણ પીવાના પાણીની તંગી પડી નથી. હા, નળ જોડાણ ન હોવાને કારણે કેટલીક જગ્યાઓ પર ભૂતકાળમાં…

સુરતથી ફેફસાનું દાન, સુદાન દેશનો યુવક તેનાથી લેશે શ્વાસ

લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ પ્રયાગ હંસરાજભાઈ ઘોણીયા ઉ.વ. ૨૩ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી પોતાના વ્હાલસોયા દીકરાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક…

Translate »