કામદારોનું શોષણ: ડોર ટુ ડોર ગાર્બેજ કોન્ટ્રાક્ટરોનું ગુનાહિત કૃત્ય: મનપા ક્યારે નોંધાવશે ફોજદારી ?
સ્ટોરી: રાજા શેખ- 9898034910 સુરત મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ (આરોગ્ય વિભાગ)ના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરો દ્વારા 8 ઝોનમાં કામ કરનારા 700થી વધુ કામદારોનું આર્થિક…
શોષણ: ડોર ટુ ડોર ગાર્બેજના કામદારોનો ચોપડે પગાર 21000 પણ ચુકવાય છે માત્ર 7000 રૂપરડી!!
રાજા શેખ- 98980 34910 સુરત મહાનગર પાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ (ઘન કચરો) ઉઘરાવનારા 700 કામદારોનું શોષણ થઈ રહ્યું હોવાની બૂમો ઉઠી છે. આ બધા વચ્ચે ચાર જેટલા કામદારોએ સોંગદનામા…
કબૂતર માટે બાલ્કનીમાં ચણ ન નાંખી શકે મુંબઈનો પરિવાર : કોર્ટનો ચુકાદો
મુંબઈ સિવલ કોર્ટે વર્લી વિસ્તારમાં એક બિલ્ડિંગમાં રહેતા પરિવારને બાલ્કનીમાં કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સોસાયટીમાં કબૂતરોની સંખ્યા વધતાં પડોશીઓએ આ અંગે ફરિયાદ કરી હતી. કોર્ટે કહ્યું…
(વીડીયો) પાલ ટ્રાન્સફર સ્ટેશનમાં તલવાર ઉછળી, શું કોન્ટ્રાક્ટરોને બચાવવા મનપા-પોલીસનો ખેલ?
મારામારી અને તલવારથી હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પરંતુ મનપાએ માત્ર અડાજણ પોલીસને પત્ર લખીને સંતોષ માની લીધો, ઘટનાને 15 દિવસ થવા આવ્યા છતા કોઈ કાર્યવાહી નહીં: શું કોન્ટ્રાક્ટરોને બચાવવા…
કોરોનાકાળમાં 1.47 લાખ નવી કંપનીઓ બની, સ્વાસ્થ્ય-સેનિટાઇઝેશન ક્ષેત્રમાં બિઝનેસમેનાેએ ઝંપલાવ્યું
કોરોનાકાળમાં દરેક નાના-માેટા બિઝનેસાે પર ગંભીર અસર થઈ છે. ઘણાં બિઝનેસાે આર્થિક રીતે પડી ભાંગ્યા છે. તાે ઘણાંએ પાેતાના જૂના બિઝનેસને બંધ કરીને હાલની જરૂરિયાત મુજબના બિઝનેસમાં ઝંપલાવ્યું છે. નવી…
નકલી વેક્સિન કેમ્પમાં અભિનેત્રી સહિતના લાેકાે ભેરવાયા, તમે આ તકેદારી જરૂર રાખજાે
મુંંબઈ, કાેલકત્તા સહિત દેશના કેટલાક પ્રદેશાેમાં કાેરાેના રક્ષક વેક્સિનના નકલી કેમ્પ લગાવીને લાેકાેને છેતરવાની ઘટનાઆે સામે આવી છે. એકટ્રેસ મીમી ચક્રબતી પણ તેનાે ભાેગ બની છે. જ્યારે ચીન, અમેરિકા, પાેલેન્ડ…
વેક્સિન મુકાવી આવાે અને બાલ-દાઢી ફ્રી કરાવાે, આ પ્રદેશના સલૂન માલિકે સ્કીમ કાઢી
બિહારના દરભંગા જીલ્લામાં એક સલૂનના માલિકે કોવિડ વેક્સિન લીધેલા લોકોને ફ્રી હેરકટ અને શેવિંગ કરી આપવાની સ્કીમ બહાર પાડી છે. વેક્સિન લઈ આવનાર તેનું સર્ટિફિકેટ બતાવશે તાે તેને આ સેવા…
20 હજાર વર્ષ પહેલાં પણ કોરોના ત્રાટક્યાે હતાે, આેસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકાેનાે દાવાે
20 હજાર વર્ષ પહેલાં પણ કોરોનાવાઈરસે કહેર મચાવ્યો હતો. એ સમયે પૂર્વ એશિયામાં ખતરનાક વાઈરસનું સંક્રમણ ફેલાયું હતું. અહીંના પૂર્વજોના DNAનું એનાલિસિસ કરવામાં આવ્યું. તપાસમાં DNAનાં પ્રોટીનમાં આના પુરાવા મળ્યા…
નાેખાે વિરાેધઃ આ શહેરની સંસ્થા ભાજપના કાર્યકરાેને એક લિટર પેટ્રાેલ ફ્રી આપશે
કોરોના દરમિયાન રેમડેસીવીર નહોતાં મળતાં ત્યારે પાટીલ મફતમાં ઈન્જેકશન આપતા હતા. તેમની પાસેથી પ્રેરણા લઈને અમે તેમની પાર્ટી ભાજપના કાર્યકરો-નેતાઓને મફતમાં પેટ્રોલ આપીશું. દેશભરમાં વધતા જતા પેટ્રોલના ભાવને લઈ વડાેદરાની…
તક: હવે 30 જૂન સુધી રજીસ્ટ્રેશન કરો અને એસબીકે મ્યુઝીક સ્ટાર 2021 સ્પર્ધામાં ભાગ લો
સુરત: એસબીકે મ્યુઝિક સ્ટાર 2021 સ્પર્ધામાં ભાગ લેવા માટે ઈચ્છુક ગુજરાતના યુવાઓ ને વધુ એક તક મળી રહી છે. એસ બી કે મ્યુઝીક દ્વારા સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન ની તારીખ 30…