• Sat. Mar 23rd, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

ઈંધણના ભાવ વધતા શાકભાજી-ફળોના ભાવો વધ્યા, ગૃહિણી પરેશાન

દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી અન્ય ચીજવસ્તુઓ પણ મોંઘી થઇ રહી છે ,સુરતમાં આસપાસના ગામો અને મહારાષ્ટ્રથી શાકભાજી આવે છે.પરંતુ ઇંધણના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો વધ્યો છે..જેના કારણે તેનો ભાવ વધારો શાકભાજીમાં લાદવામાં આવે છે..અને તેથી ગૃહિણીઓ માટે શાકભાજી ખરીદવું મોંઘું બન્યું છે..સતત વધતા ભાવથી હવે જનતા હેરાના પરેશાન થઇ ગઇ છે..ગુજરાત તેમજ કર્ણાટકથી લીલા શાકભાજીની આવકમાં થયેલા ઘટાડાને લીધે શાકના ભાવમાં છેલ્લાં 5 મહિનામાં પાંચગણો વધારો થયો છે. શાકની કિંમતમાં વધારાને લીધે મધ્યમ વર્ગના રસોડાનું બજેટ હચમચી ગયું છે.દિવસે ને દિવસે વધી રહેલી મોંઘવારી અને હવે રોજીંદા વપરાશમાં ઉપયોગી એવા શાકભાજીના ભાવમાં વધારો થતા સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે,

પહેલાના ભાવો

કોબી…૧૨૦- ૧૬૦

ફ્લાવર..૧૬૦-૨૦૦

મરચાં..૫૬૦-૬૦૦

અદરક..૩૦૦-૩૬૦

ટામેટા ..૧૨૦-૧૬૦

પાપડી..૧૦૦૦-૧૨૦૦

તુવેર..૧૦૦૦-૧૧૦૦

ગુંવાર..૮૦૦-૯૦૦

વેગણા..૪૦૦-૪૫૦

ભીંડા..૪૦૦-૪૫૦

કાંદા…૩૮૦-૪૦૦

બટાકા..૧૬૦-૧૮૦

લીંબુ..૭૦૦-૮૦૦

કારેલા..૨૪૦-૨૬૦

કેરી( કેસર )..૫૦૦-૭૦૦

કેરી (રાજા પુરી)…૪૦૦-૫૦૦

હાલનો ભાવ

કોબી…૨૪૦-૨૬૦

ફ્લાવર..૨૪૦-૨૬૦

મરચાં..૬૦૦-૭૦૦

અદરક..૪૦૦-૪૬૦

ટામેટા ..૨૦૦-૨૬૦

પાપડી..૧૨૦૦-૧૩૦૦

તુવેર..૧૧૦૦-૧૨૦૦

ગુંવાર..૯૦૦-૧૦૦૦

વેગણા..૭૦૦-૮૦૦

ભીંડા..૫૫૦-૬૦૦

કાંદા…૪૦૦-૪૫૦

બટાકા..૧૮૦-૨૨૦

લીંબુ..૨૬૦-૩૦૦

કારેલા..૬૦૦-૭૦૦

કેરી( કેસર )..૧૨૦૦-૧૩૦૦

કેરી (રાજા પુરી)…૭૦૦-૭૫૦

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »