મળો, લોકોના દિલમાં સ્થાન અને ગુનેગારોના દિલમાં ખૌફ ઊભો કરનારા સુરતના ‘સિંઘમ’ને..!
પોલીસની છબિ આમ તો મિશ્ર રહી છે. સામાન્ય રીતે જોઈએ તો મોટાભાગે પોલીસના માથે માછલાં જ ધોવાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોલીસ આપના દ્વારે, મે આઈ હેલ્પ યુ અને…
મંત્રી હર્ષ સંઘવી ઈન્ચાર્જ આરટીઓ પહેલાં સુરત ઓફિસ જઈ ચઢ્યાં અને….
સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી આજે પોતાની હોમ પીચ પર સુરતમાં હતા. સવારે ફ્રેસ થઈ અચાનક તેઓ પાલ પાસેના સિદ્ધિવિનાયક મંદિરે દર્શને…
વિશ્વ મહિલા દિવસ-ડોનેટ લાઈફ દ્વારા લોકોને નવજીવન આપનાર 21 મહિલાઓનું સન્માન
ડોનેટ લાઈફ એ એક સ્વાસ્થ્ય સહાયક સંસ્થા છે. જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં દાન અંગે જાગૃતિ ફેલાવી અને બ્રેઇન ડેડ વ્યક્તિના પરિવારજનોને અંગદાન માટે સમજાવી તેમના અંગોનું દાન કરાવીને, જેમના ઓર્ગન…
‘ગુડ સમરિટન’ની માનવતા ઉજાગર થઈ: જિલ્લા કલેક્ટરે સન્માનિત કર્યા
સુરતઃ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચાડનાર પાંચ ‘ગુડ સમરિટન’ને જિલ્લા કલેકટરે પ્રશંસાપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. જે પૈકી ટ્રાફિક પોલીસ એ.એસ.આઇ.શ્રી મહેન્દ્રભાઇ બાબુરાવ અને જાગૃત્ત નાગરિક કુશંગભાઇ…
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં યોજાશે શસ્ત્ર અને “નો ડ્રગ્સ” પ્રદર્શન
સુરત: આઝાદી કા અમૃત મહોત્સવ અને જી૨૦ સમિટ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાને પ્રબળ બનાવવાના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રાલય અને ગુજરાત સરકારના ઉપક્રમે નેતાજી સુભાષચન્દ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સુરત જિલ્લાના હરિપુરા…
સુરત શહેરમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટોની આડમાં ચલાવવામાં આવતાં કપલ બોક્ષ પર પ્રતિબંધ
સુરત:મંગળવાર: સુરત શહેરના ઘણા વિસ્તારમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો વગેરેની આડમાં એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા (કપલ બોક્ષ) ઉભા કરી તેમા અસામાજિક પ્રવૃતિઓ ચાલે છે. જેમાં…
ભ્રષ્ટોને નકેલ કસવી હોય તો માહિતી અધિકાર કાયદામાં ફેરફાર ન કરો: આવેદકો
ભ્રષ્ટ અધિકારીઓ સામે ચાબુકની જેમ કામ કરતા માહિતી અધિકાર કાયદા (રાઈટ ટુ ઈન્ફોર્મેનશન એક્ટ) પર બદલાવાની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હોવાની માહિતીના આધારે સુરતના આઈટીઆઈ એક્ટિવિસ્ટ અને…
સુરત આરટીઓમાં અધિકારીઓ વચ્ચે શીતયુદ્ધ!!, હવે ‘જી’ના ગબ્બા માટે ખેંચાતાણી?
રાજા શેખ, સુરત (98980 34910) સુરત આરટીઓમાં આજકાલ અધિકારીઓ વચ્ચે શીતયુધ્ધ ચાલી રહ્યું છે. નવા ઈન્ચાર્જ આરટીઓ ગજ્જરનું દિવાળી પહેલાં જ આગમન થયું અને હાર્દિક પટેલ અમદાવાદ ગયા ત્યારબાદ ધીરેધીરે…
સુરત જિલ્લાની 16 સીટના 4637 મતદાન મથકો, 4739201 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
ચુંટણી સંબધિ ફરિયાદ કે જાણકારી મેળવવા માટે હેલ્પલાઈન નંબર અથવા c-Vigil એપના માધ્યમથી ફરિયાદ નોંધાવી શકાશે સોશીયલ મીડિયા પર વોચ રાખવા માટે કમિટીની રચના કરવામાં આવી છે ભારતીય ચૂંટણીપંચ દ્વારા…
ક્રિકેટર મુનાફ પટેલે સુરતના કેપી હાઉસ ખાતે આઝાદી દિવસની ઉજવણી કરી, પ્રભાત ફેરીમાં પણ હાજર રહ્યાં
સુરત: આઝાદીના અમૃત મહોત્વ અને હર ઘર તિરંગાની લહેર વચ્ચે આજે યોજાયેલા સ્વતંત્ર દિન નીમીતે સુરતમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને વિશ્વ કપ વિજેતા ટીમના સભ્ય રહી મહત્વની…