‘સુભાષચન્દ્ર બોઝના જીવનમાંથી પ્રેરણા લઈને ભારત દેશને વિકસિત કરવા કટિબદ્ધ બનો’
ઓડિસા, નાગાલેન્ડના વિવિધ રાજ્યોની નૃત્યમંડળીઓએ પરંપરાગત નૃત્યોની પ્રસ્તુતિ કરી શહેરીજનોને મંત્રમુગ્ધ કર્યા સુરત:ગુરૂવાર: આઝાદી કા અમૃત મહોત્સવ અને જી૨૦ સમિટ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાને પ્રબળ બનાવવાના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રાલય અને સુરત…
‘ગુડ સમરિટન’ની માનવતા ઉજાગર થઈ: જિલ્લા કલેક્ટરે સન્માનિત કર્યા
સુરતઃ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચાડનાર પાંચ ‘ગુડ સમરિટન’ને જિલ્લા કલેકટરે પ્રશંસાપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. જે પૈકી ટ્રાફિક પોલીસ એ.એસ.આઇ.શ્રી મહેન્દ્રભાઇ બાબુરાવ અને જાગૃત્ત નાગરિક કુશંગભાઇ…
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં યોજાશે શસ્ત્ર અને “નો ડ્રગ્સ” પ્રદર્શન
સુરત: આઝાદી કા અમૃત મહોત્સવ અને જી૨૦ સમિટ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાને પ્રબળ બનાવવાના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રાલય અને ગુજરાત સરકારના ઉપક્રમે નેતાજી સુભાષચન્દ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સુરત જિલ્લાના હરિપુરા…
સુરત શહેરમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટોની આડમાં ચલાવવામાં આવતાં કપલ બોક્ષ પર પ્રતિબંધ
સુરત:મંગળવાર: સુરત શહેરના ઘણા વિસ્તારમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો વગેરેની આડમાં એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા (કપલ બોક્ષ) ઉભા કરી તેમા અસામાજિક પ્રવૃતિઓ ચાલે છે. જેમાં…