રેલવેના ટીસીને ‘ખેપિયો’ સમજી લિંબાયત પોલીસે ફટકાર્યો
સુરતની લિંબાયત પોલીસના ત્રણ ડિસ્ટાફના જવાનો તેમજ તેમના રિક્ષાચાલકે સુરત રેલવેમાં ટિકિટ એક્ઝામીનર તરીકે ફરજ બજાવતા સુકેશકુમાર મનમોહન સિંઘને મારમાર્યો હોવાના આરોપ સાથેની ફરિયાદ પોલીસ કમિશનર સમક્ષ થઈ છે. પોલીસ…
સુરત મનપાનું બજેટ: કુદરતી સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ કરવાનું પ્લાનિંગ, કરમાં વધારો નહીં
સુરત મહાનગર પાલિકાનું આજે ડ્રાફ્ટ બજેટ કમિશ્નર બીએસ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું. જેમાં વર્ષ 2022/23 નું અંદાજિત બજેટ 6970કરોડ રજૂ કરાયું જ્યારે વિકાસ કામો માટે 3183 કરોડની જોગવાઈ કરવામાં…
લાઈસન્સ સ્કેમ: 4 વર્ષમાં મેવાડાએ કેટલા ખેલ પાડ્યા? તપાસ થશે?
રાજા શેખ, સુરત સુરત આરટીઓમાં પ્રાદેશિક વાહનવ્યવહાર વિભાગના ‘સારથી’ સોફ્ટવેરમાં ચેડા કરીને 10 જેટલા વાહન માલિકોને પાકા લાઈસન્સ બારોબાર કાઢી આપવાના કૌભાંડમાં સુરત આરટીઓના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર નિલેશ ત્રિભોવનદાસ મેવાડા માસ્ટર…
લાઈસન્સ કૌભાંડ: સુરત આરટીઓના આસિ. ઈન્સ્પેક્ટર નિલેશ મેવાડા માસ્ટર માઈન્ડ!
સુરત આરટીઓમાં પ્રાદેશિક વાહનવ્યવહાર વિભાગના ‘સારથી’ સોફ્ટવેરમાં ચેડા કરીને 10 જેટલા વાહન માલિકોને પાકા લાઈસન્સ બારોબાર કાઢી આપવાના કૌભાંડમાં આખરે સુરત આરટીઓના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર નિલેશ ત્રિભોવનદાસ મેવાડા (હાલ રહે નક્ષત્ર,…
શું ઈન્સ્પેક્ટરો રૂ. 5000 લઈ બારોબાર ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવતા?
રાજા શેખ, સુરત સુરત આરટીઓ હંમેશા વગોવાયેલું જ રહે છે. રાજ્યમાં અમદાવાદ બાદ ભ્રષ્ટાચાર અને વિવાદોના મામલે હંમેશા ‘હોટ’ રહેતા સુરત આરટીઓમાં ઉચ્ચ કક્ષાએ દબાણ બાદ ઈન્ચાર્જ આરટીઓ હાર્દિક પટેલે…
ગર્વ: સુરતના 6 નર્સિંગ વિદ્યાર્થીઓનું એઈમ્સમાં સિલેક્શન થયું
તા.20 નવેમ્બર, 2021ના રોજ યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની એઈમ્સની NORCET(નર્સિંગ ઓફિસર્સ રિક્રુટમેન્ટ કોમન એલિજીબિલીટી ટેસ્ટ)માં સુરતની નવી સિવિલ હોસ્પિટલની સરકારી નર્સિંગ કોલેજના છ વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણ થયા છે. AIIMS-(All India Institute of…
ધારાસભ્ય સંગીતાબેન પાટીલે દિવ્યાંગોને વ્હીલચેર, ટ્રાઈસિકલ અને વોકરનું વિતરણ કર્યું
સુરત: સાંસદએ નવી સિવિલ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગની બહેનોને પૌષ્ટિક આહારના સેવન દ્વારા જરૂરી પોષણ મળી રહે તેવા શુભાશયથી કુલ ૨૨૦૦ કિલો ગોળ અને ખજૂરનો જથ્થો નવી સિવિલ હોસ્પિટલ તંત્રને…
સુરત મનપાને હલ્કી ગુણવત્તાવાળી સ્ટેશનરી પધરાવનારનું રૂ 30.30 લાખનું બિલ હોલ્ટ!
સુરત મહાનગર પાલિકાને હલ્કી ગુણવત્તાવાળી વેરાબિલના પેપર પધરાવી ઉલ્લું બનાવનાર ત્રિવેણી કોમ્પુટર ફોર્મસ નું રૂ.૩૦ લાખ ૩૦ હજાર પેમેન્ટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા હોલ્ડ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સેક્શન…
એમ.એસ યુનિવર્સિટીના ભૂમિ ફેસ્ટમાં ગ્રીનમેન વિરલ દેસાઈએ સંવાદ કર્યો
વડોદરા: મહારાજા સૈયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે યોજાતા વાર્ષિક ‘ભૂમિ ફેસ્ટ’માં ગ્રીનમેન વિરલ દેસાઈએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને તેમણે વિદ્યાર્થીઓ સાથે ક્લાયમેટ એક્શન સંદર્ભે…
પ્રખ્યાત ગુજરાતી ભજન હરી તું નું જગદીશ ઇટાલિયા દ્વારા રીમેક વર્જન રજૂ કરાયું
સુરત: લોકમુખે સતત ગવાતા સંભળાતા પરંપરાગત ગુજરાતી લોકગીતો, ભજનોને આકર્ષક અને આધુનિક રીતે રીમેક કરીને યંગસ્ટર્સના વિશાળ વર્ગમાં ગુજરાતી લોકસંગીતને પ્રચલિત કરવામાં હાલના દિવસોમાં નોંધપાત્ર પ્રદાન કરી રહેલા સુરતના જગદીશ…