સુરત ફોરેસ્ટ વિભાગે દરિયાના પટમાં આ રોપા વાવી સુરતીઓને આપ્યું રક્ષણ!
સુરત ફોરેસ્ટ વિભાગ (જંગલખાતુ) છેલ્લાં કેટલાક વર્ષોથી એક નવા અભિયાનમાં જ લાગ્યું છે. શહેર- જિલ્લામાં વૃક્ષો વાવીને આમ તો આપણે હરિયાળી લાવવાની કોશિશ કરતા હોઈએ છીએ અને તે માટે પર્યાવરણ…
કેપી ગ્રુપએ નવો પથ તૈયાર કર્યો: દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર પવનચક્કી નાંખી ઈતિહાસ રચ્યો
કેપી ગ્રુપના વિઝનરી ચેરમેન-મેનેજીંગ ડિરેક્ટર ફારુક જી. પટેલે સાયન્ટિફિક એનાલિસીસ કરાવીને નવું સાહસ ખેડ્યું અને સાત પવનચક્કી ભરૂચ જિલ્લાના કોરા ગામમાં ઈન્સ્ટોલ કરી અત્યારસુધી ભાવનગર, પોરબંદર અને કચ્છ રિજ્યનમાં જ…
મેન્ગ્રુવના વાવેતર તેમજ સંરક્ષણ માટે ત્રણ સંસ્થાઓ સાથે MOU કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
ગુજરાતને મેન્ગ્રુવના વાવેતર-સંરક્ષણનાં ક્ષેત્રે દેશનું નંબર-૧ રાજ્ય બનાવવાની નેમ : વન-પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતને મેન્ગ્રુવના વાવેતર અને સંરક્ષણનાં ક્ષેત્રે દેશનું નંબર-૧ રાજ્ય બનાવવાની…
જરૂરિયાતમંદો માટે દાનની સરવાણી વહાવતા સેવાભાવી દાતા ફારૂક પટેલ
સુરત:શનિવાર: (સ્ત્રોત-માહિતી વિભાગ, સુરત, ગુજરાત) ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામના વિખ્યાત હનુમાનજી મંદિર સામે વિશ્વના સૌપ્રથમ દિવ્યાંગ વૃદ્ધજનો માટે વૃદ્ધાશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે. જેનું ખાતમુહર્ત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે…
દિવ્યાંગ વૃદ્ધાશ્રમનું શિલાન્યાસ: સીએમએ કહ્યું દિવ્યાંગમાં પણ રણછોડ દેખાવા જોઈએ, દાતા ફારુક પટેલે કહ્યું કે, આ આશ્રમની જવાબદારી મારી
–વૃદ્ધાશ્રમને રિસોર્ટ તરીકે આકાર આપી”પ્રભુના ઘર” તરીકે નિર્માણ કરવાનું સપનું ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદ્મશ્રી કનુભાઈ ટેલરે જોયું અને તે માટે ઝઘડિયાના ઉચેડિયા ગામમાં નર્મદા નદીના કિનારે 40…
‘સુભાષચન્દ્ર બોઝના જીવનમાંથી પ્રેરણા લઈને ભારત દેશને વિકસિત કરવા કટિબદ્ધ બનો’
ઓડિસા, નાગાલેન્ડના વિવિધ રાજ્યોની નૃત્યમંડળીઓએ પરંપરાગત નૃત્યોની પ્રસ્તુતિ કરી શહેરીજનોને મંત્રમુગ્ધ કર્યા સુરત:ગુરૂવાર: આઝાદી કા અમૃત મહોત્સવ અને જી૨૦ સમિટ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાને પ્રબળ બનાવવાના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રાલય અને સુરત…
સુરત શહેરમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટોની આડમાં ચલાવવામાં આવતાં કપલ બોક્ષ પર પ્રતિબંધ
સુરત:મંગળવાર: સુરત શહેરના ઘણા વિસ્તારમાં કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો વગેરેની આડમાં એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા (કપલ બોક્ષ) ઉભા કરી તેમા અસામાજિક પ્રવૃતિઓ ચાલે છે. જેમાં…
ભ્રષ્ટોને નકેલ કસવી હોય તો માહિતી અધિકાર કાયદામાં ફેરફાર ન કરો: આવેદકો
ભ્રષ્ટ અધિકારીઓ સામે ચાબુકની જેમ કામ કરતા માહિતી અધિકાર કાયદા (રાઈટ ટુ ઈન્ફોર્મેનશન એક્ટ) પર બદલાવાની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હોવાની માહિતીના આધારે સુરતના આઈટીઆઈ એક્ટિવિસ્ટ અને…
મોરબી દુર્ઘટનાની પ્રથમ માસિક શ્રદ્ધાંજલી : ઝૂલતા પૂલના મૃતકોને ન્યાય મળે એ માટે મૌન રેલી યોજાઈ; સ્થાનિકોએ શ્રદ્ધાંજલી પાઠવી
આજથી એક મહિના પહેલા એટલે કે 30 ઓક્ટોબર 2022એ મોરબીનો 140થી વધુ વર્ષ જૂનો ઝૂલતો પુલ મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયો હતો. પુલ પર હાજર મોટાભાગના લોકો પાણીમાં ડૂબી ગયા…
વરાછામાં મલ્ટિલેવલ પાર્કિંગમાં દારૂ અને ભાજપના પોસ્ટરો મળ્યા! AAPના અલ્પેશ કથીરિયાની જાણો પ્રતિક્રિયા…
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીની ઘડીઓ બાકી રહી છે. એ પહેલા અત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાનો ગ્રાઉન્ડ રિપોર્ટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આમાં તેમણે ફરિયાદના આધારે મીનીબજાર…