India મધ્યપ્રદેશમાં શરમજનક ઘટના : જેલમાંથી છુટેલા શખ્સનું પ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરી newsnetworksFebruary 6, 2021 ૩૬ વર્ષીય બંટી રઝાકની પોલીસે ધરપકડ કરી લીધી, પૂછપરછમાં તેણે ગુનો કબૂલી લીધો