India સલામ: 22 લાખની એસયુવી કાર વેચીને 4 હજાર દર્દી સુધી પહોંચાડ્યા ઓક્સિજન સિલિન્ડર newsnetworksApril 22, 2021 કોવિડકાળ દરમિયાન આજકાલ દેશભરમાં ઓક્સિજનની અછતના અને તેનાથી લોકો મોતને ભેટી રહ્યાં હોવાના સમાચાર લગાતાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર તેમજ…