Exclusive ગૌરવ: સુરતી સાઉન્ડ એન્જિનિયરને ‘ચાસણી’ માટે મળ્યો એવૉર્ડ newsnetworksOctober 24, 2020 સુરતના જાણીતા સાઉન્ડ એન્જિનિયર હમઝા દાગીનાવાલાને તાજેતરમાં વિખ્યાત ‘ઇન્ડિયન રેકોર્ડિંગ આર્ટ્સ એકેડેમી’ દ્વારા ‘બેસ્ટ ફિલ્મ ADR એન્જિનિયર’નો એવૉર્ડ મળ્યો છે.…