Gujarat રવિવારથી રાંધણ ગેસની બોટલ નોંધાવવી હશે તો જૂનો નંબર નહીં ચાલે, હવે ક્યા નંબર પર ફોન કરીને નોંધાવશો બોટલ ? newsnetworksOctober 31, 2020 વોટ્સએપ મેસેન્જર પર REFILL ટાઈપ કરીને તેને 7588888824 પર મોકલી દો, ધ્યાન રહે કે તમારો વોટ્સએપ નંબર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ…